________________
૨૮૦
શકે એવી નથી કારણ ઉપરથી જાડું છે, અને તળે પાતળું છે એટલે કાળી મુતનું ઉપર મથાળું જળાધારીના કાણા કરતાં મેટું લાગે છે. એ કાળાદેવ પહેલા છૂટા- હતા. જઈને દેવળમાં ધણમાં ગણપતિ, દેવીઓ તથા એવા દેવ વગેરે હોય છે. '
કેટ—એવા એટલે કાળી મુર્તી કહી તેવા ?
(જવાબ) એવા ઉપરના બધા દેવને અમે માન આપીએ છીએ અને પુજીએ છીએ.
(પાટણ જિદારી ન્યાયાધીશ વર્ગ ૧ મે. ગજાનંદ રઘુનાથ અગાસકરની રૂબરૂ)
પરિશિષ્ટ ૬૭ ‘બેસાડીએ.'
રા. ચંદુલાલ નહાલચંદની જુબાનીમાંથી ફકરા. (પાટણ જિદારી ન્યાયાધીશ વર્ગ-૧ ની રૂબરૂ)
મારા ધર્મ પ્રમાણે સેગન ઉપર લખાવું છું કે મારું નામ ચંદુલાલ છે. મારા બાપનું નામ નહાલચંદ છે મારી ઉમર આસરે ૫૫ વર્ષની છે, મારી જાત શ્રાવક વાણીયા છે. મારે કસબ વેપાર છે. હું રહેવાસી પાટણ છું
(સરતપાસમાં)-ચારૂપનું દેરાસર તથા તે અંગેની મીલકત અને કબજો વહીવટ જઈન વેતાંબર સંઘનો છે. જાની ગોપાળ કેશવરામને ઓળખતે. એ મરી ગયું છે. નહાલચંદ ખેમચંદને ઓળખતે અને કુંભાર ગોવીન્દ વસ્તાને ઓળખું એ બન્ને મરી ગયા છે, અમારા દેવળમાં ગણપતી દેવીએ હોય છે. તથા ભઇરવ અને હનુમાનની મુતી હોય છે. બાણ અગર લીગ કહેવાય તેવું પણ કઈ ઠેકાણે હેય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com