________________
૨૭૫
પરિશિષ્ટ. ૬૩.
પાટણ–ચારૂપ કેસ સંબંધી મંદીર ઉપરથી જપ્તી
ઉઠાવવાના
કરાવ.
આ પાટણ તાલુકાના ફેાજદારે શેરાન, ૧૪૫૩ તા. ૨૫-૧૦-૧૫ ચારૂપ ગામે સામળાજીના મદીરમાં શ્રાવક લેાકેાએ મુરતી ઉથાપન કરી છે, તે મંદીર મા જનીક હાવાથી દર્શન કરવામાં માઢું તાકાન થવાના સંભવ છે માટે કામને આખર નીકાલ થતાં સુધી સરકાર જપ્તીમાં રહેવા કરેલા રીપોર્ટ લગત થયેલ ઠરાવ. કીર મુ. નં.
૫ સ. ૧૯૧૫-૧૫
રાવ.
હકીકત.
માજે ચારૂપ તા॰ પાટણ ગામે એકજ મંદીરમાં હીંદુના દેવ શ્રી માહાદેવ પા॰તી અને ગણપતી અને જઇનના દેવ શ્રી સામળાજી છે. અને તે એક ઠેકાણે છે. હી દુના દેવની પુજા તથા જઈનના દેવની પુર્જા એકજ પુજારી કરે છે, હીંદુના દેવ પૈકી શ્રી માહાદેવની ખીજા કાઇ હરામખેારાએ ઉખેડી નાખી છે, તે બાબતનું કામ રા॰ પાટણ પહેલા વના ફ઼ાજદારી ન્યાયાધીશીમાં ચાલે છે. સદરહુ ગામે પાટણના કેટલાક ગૃહસ્થો ગયા હતા તે પૈકી જઇન લેકોને દર્શન માટે પેસવા દીધા, અને તે સીવાયના લાકાતે મના કરી. જે લેાકેાને મના કરવામાં આવી તે લેાકેાએ આ॰ પાટણ તાલુકાના ફેાજદાર તરફ રીપેપ કર્યો કે, દેવસ્થાન સાર્વજનીક હાવાથી અમને અંદર જતાં જૈન લેાકેાએ પેાલીસની મદદથી અટકાવ્યા. સદરહુ રીપોર્ટ સાથે રાખીને આ ફાજદારે આજ રાજ તા ૨૫-૧૦ ને રીપોર્ટ કર્યાં છે કે, આવી રીતે અટકાવ થવાથી મોઢું તેક્ન થવાનો સંભવ છે. તેથી સદરહુ મંદીર માત્રેટ કોર્ટમાં કામ ચાલે છે તેને નીકાલ થતા સુધી સરકાર કબજે રાખવુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com