________________
૨૭૩
આવ્યા અને બળદ ગાડીમાં સાંજરે ગયા એમ એનુ કહેવુ છે, આરોપી તરફથી એમ કહેવામાં આવેલુ છે કે આ સાક્ષી પીતાંબરેજ સુરતીઓ ઉખેડેલી છે, પણ આ સાક્ષી ત્રણે મુરતીએ આરાપીએ ઉખેડી એમ બતાવે છે તેમાં ગણપતી ધણું મોટા છે અને એમાં કેટલાક વખત ગયે હશે અને એ હકીકત ખેાટી હાય, એ સાક્ષીને ઉલટમાં વિસ્તારપુક હકીકત કઇ મુરતી પ્રથમ ઉખેડી વિગેરે હકીકત પુછવામાં આવત અને તેમ કરવાથી સાક્ષી કેટલા ખરા છે કે ખાટા છે તે જણાયા વગર રહેત નહિ પણ તે સંબધે એકે સવાલ પુછવામાં આવ્યે નથી. આ સાક્ષીની હકીકત અમને ખરી લાગે છે એટલે સગન મતથી આ પાંચે આરેાપીઆએ આ ગુન્હા કર્યાં છે એમ થાય છે.
કામમાં બીજી તકરારા બતાવવામાં આવી છે પણ તેને વિશેષ વિચાર કરવાનું અમને કારણુ જણાતું નથી. કરિયાદી તરફ્થી તથા આરેાપી તરથી શાસ્ત્રીઓની ( ની. ૭૧–૧૬૪) જુબાની લેવામાં આવી છે પણ તેનુ મહત્વ કામમાં કશું નથી. શાસ્ત્રાકત લીગ એ છે કે નહિ તેનુ ઉથ્થાપન થાય કે નહિ વિગેરે સવાલ મહત્વના નથી.
એ ગુન્હાઇત કૃત્ય આરેાપી ૧ ત્યાં
વહીવટ કરતા હતે તેની સંમતી વગર થયેલુ ન હોવુ જોઇએ. અને તેની સંમતી વગર થઈ શકત નહિ માટે તે વધારે સજાને પાત્ર છે. રિયાદી તરફથી ની. ૫૪ ની અરજી ઉપર આધાર રાખી પ્રથમ એક લેહરૂના વીચાર એમજ સુરતી ઉખેડવાના હતા એમ સાબીત માનવા માગે છે પણ તે હકીકત સાબીત નથી અને તે હાલના આરોપીઓ વિરૂદ્ધ પુરાવામાં લેવાય નહિ, જૈત સધને એવે પ્રથમ ઇરાદો હતેા અને તે કામ લેહથી થયું નહિ અને હવે હાલના આરેાપીઓ પાસેથી કરાવ્યુ એવા કશા પુરાવે કામમાં નથી.
*
શ્રાવકાના વહીવટ સંબધે ઉપર કહેવામાં આવ્યુ છેજ, તેમના વહીવટ હાય તે પણ મુરતીએ એવી રીતે ઉખેડવાને હક્ક પહોંચતા નથી. માટે જે કૃત્ય થયુ છે તે હીંદુ લોકેાના ધર્મને અપમાન પહેાંચશે એમ જાણી અને તેવા અપમાન પહેોંચાડવાના ઇરાદાથીજ થયું છે એમ હરાવું છુ, અમે પણ આ દેવને પુજીએ છીએ તે તેમને કેમ ઉખેડીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com