________________
૨૭૬
પાલીસની મદદ માટે તપાસ થવા માખત.
૨ ઉપર પ્રમાણે હકીકત આ. તાલુકા ફેાજદારે જાહેર કરેલી છે. આ ફૅાજદાર જે હકીકત લખે છે તે સંભવનીય લાગે છે. દીવાળી ઉપર ધણા હીંદુ લેાકેા તથા જૈન લેાકેા સદરહુ મંદીરમાં દર્શીન માટે જશે અને તે વખતે હીંદુ લેાકેાને અટકાવવામાં આવે અગર જઇન લોકેને અટકાવવામાં આવે તે તેાાન થવાના સંભવ છે. એ દેવસ્થાન સાજનીક છે. તેમાં જવાને જઇન લેાકેાને તથા હીંદુ લોકોને સરખા હક્ક છે. તે બાબત ચેકસી કરવી એ જરૂરનું છે. જઇન લેાકેાને પોલીસની મદદ શા કામ માટે અને કેવી રીતે મળેલી છે, એ પણ જોવાની જરૂર છે.
મહેંદીર સરકાર કમજે.
૩ ઉપરના કારણેાથી હુકમ કરવામાં આવે છે કે, સદરહુ મંદીર સરકાર કબજે લેવું. તે રા૦ પહેલા વ ફા॰ ન્યા॰ તે હરાવ થતા સુધી રાખવુ; અને હીંદુ તથા જનના દેવ પુજ્ય ન રહે એટલા માટે પુજારીતે પુજા કરવાની સવડ આ. ફોજદારે કરી આપવી, પુજારી શીવાય બીજા કાઇ લેાકેાને મંદીરમાં પેસવા દેવા નહીં આ પ્રમાણે આ ફે।જદારે તજવીજ કરવી.
હરાવ.
૪ આ૦ ફેાજદારને જે હકીકત જાહેર કરેલી છે તે બાબત પુરાવા આપવા સારતા ૩૦ આકટાંબર સન ૧૯૧૫ ના રાજ ને પક્ષે પુરાવા રજી કરવા પટાણુ મુકામે હાજર થવા નેટીસ આપવી. તેજ પ્રમાણે સામાવાળા શાહ ચ ંદુલાલ ન્યાલચંદ તથા લેહેરચંદ આલમચંદ ઉપર બતાવેલી તારીખે જવાબ આપવા સારૂ નેટીસ કહાડવી.
પેાલીસના ખુલાસા મા.
૫ હાલ ત્યાં જે પેાલીસ રાખવામાં આવી છે તે કાના હુકમથી, શું કામ કરવા માટે અને શા આધારે રાખેલી છે તે વીષે રા. રા. કડી પ્રાંત પોલીસ નાયબ સુબા સાહેબ તરફ લખી ખુલાસા મંગાવવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com