________________
૨૭૪
વિગેરે તકરાર આરેપી તરફથી ઉઠાવેલી છે, પણ એ ફક્ત પાછળથી કહેવું છે અને તેમના પુરાવાથી એ લોકોએ એ મુરતીને વધારે પૂજ્ય માને છે એમ જણાતુ નથી.
અમારૂં નાનુ પરીધર અને નાના સામળાજી પણ ઉખેડેલા છે એમ કહેવું છે, પણ તે ગુન્હાની તારીખે ઉખાડેલું હતું એમ સ્પષ્ટ નીકળતું નથી અને પોતાના નાના દેવ કઇં સુધારા માટે ઉખેડે તે જે દેવને હીંદુ પુન્ય માને છે અને જે બેસાડેલા દેવ હતા તેમને તે ઉખેડે એમ કહેવાય નહિ, જીતુ પક્ષાશન ઉપરના લેખ (ની. ૧૨૩ ) રજી કરવામાં આવ્યો છે તે ઉપરથી એટલુંજ થશે કે એ જીનુ મંદીર છે. સભા મંડપમાં પાડી હતા તે પણ પ્રથમ ઉખેડેલેા એમ ફરિયાદી તરફથી કહેવામાં આવે છે એ વાત આરેપી તરફથી કબુલ રાખવામાં આવતી નથી પણ તેના ઉપર આધાર રાખી પાડીએ ઉખેડયા તા કેાઇએ તકરાર કરી નથી માટે આ દેવ ઉખેડીએ તે કેÆ તકરાર કરે નહિ, એમ માનીને વખતે આરોપીઓએ એ કૃત્ય કર્યું હશે એવી તકરાર છે, પણ તે બરાબર નથી, તે ઉપર જે પ્રથમ વીવેચન કર્યુ છે તે ઉપરથી જણાશે. તા. ૨૩ ને ગુન્હા છતાં તા. ૨૯ સુધી ફરિયાદ કેમ થઇ નથી એવી તકરાર પણ સાર્વજનીક કામ હાવાથી અને દીવાન સાહેબ પણ તે અરસામાં અવ્યા હતા વગેરે કારણેા ચેાગ્ય છે માટે ા. ની. ક. ૨૫૬ –૫૦૨ પ્રમાણેના ગુન્હા આરે પીઓ વિરૂદ્ધ સાખીત માનવામાં આવે છે
હુકમ.
અને હુકમ કે આરોપી ૧ એ રૂા. ૩૦૦ ને દંડ આપવે, નહિ આપે તે ૬ છ મહીનાની સખત કેદની સજા ભાગવવી અને આરેપીએ ન. ૨૩-૪-૫ એ દરેકે શ. ૧૫૦ ને દંડ આપવા, નહિ તે દરેકે ૪ ચાર મહીનાની સખત કેદની સજા ભાગવવી. તા. ૨૪-૪-૧૬,
( ઈ.સ. ) જી. આર. અગાસ્કર
પા. ફા. ન્યા. વ. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com