________________
૨૭૧
કૃત્ય કોણે કરેલું ?
બીજો સવાલ એ કૃત્ય કાણે કરેલું તે છે એ સબંધે ઘણી તકરાર છે, ક્રીયાદીએ પ્રથમ પેાલીસ આગળ જાહીરાતમાં પાંચે આરપીએના નામ બતાવેલાં ખરાં પણ નં. ૨-૩-૪ ના બાપનાં નામ બતાવેલાં નહિ અને સાક્ષીમાં અબદુલ રહેમાન સલાટનું નામ બતાવેલું અને પીતાંબરનુ નામ ખતાવેલું નહિ.
ફરીયાદીને કેવીખબર મળી.
કામમાં જે હકીકત આવેલી છે તે ઉપરથી ફ્ર્યાદીને મુરતીએ ઉખેડયાની ખબર સાંજરે હાલા ખારેાટ ( ની. ૧૩ ) પાસેથી પડી. હકીકત માં અમને એમ લાગે છે કે મુરતીએ ઉખેડેલી જોઇ તે કૃત્ય મુસલમાન પાસેથી કરાવેલું હેવુ જોઇએ એમ માની અબદુલ રહેમાનનુ નામ બતાવ્યું અને ફરીયાદી ( ની. ૭ ) કહે છે કે પાછળથી બીજી હકીકત માલુમ પડયું તે પીતાંબરની જુબાની જે વખતે પોલીસ આગળ થઇ તે વખતે ખરી હકીકત ખબર પડેલી હેાવી જોઇએ; એ સબંધેની હકીકત તપાસ કરનાર પેાલીસ અમલદારે પાતે થઇને સાક્ષીમાં આવી બતાવવી જોયતી હતી એવી આરોપી તરફેની તકરાર બરાબર છે પણ તેટલાજ કારણસર પાછળથી જુદી હકીકત ઉભી કરી છે એમ માનવા કારણ નથી.
આરોપી ૧ ની ગેરહાજરી સંબધી
આરોપી ૫ ત્યાં દેખરેખ રાખવા માટે હતેાજ, આરાપીએ નં. ૧ થી ૪ ત્યાં કયારે આવ્યા અને કયારે ગયા તે સંબંધની હકીકત સ્પષ્ટ નથી. આરેાપી ૧ તરફથી પણ જે સાક્ષીએ રજુ છે તે જુટાછે, ( ની. ૧૫૨-૧૫૬-૧૭૨ ) સાક્ષી ચંદુલાલ ( ની. ૧૫૬ ) ભરાંસાને પાત્ર નથી એમ ઉપર બતાવેલું છે. સાક્ષી ( ની ૧૭૨ ) એવાજ છે તે ફ્કત ૧૫ ગાઉ આવે છે તે સવારથી સાંજ સુધી ચારૂપ રહે છે અને એમના એમ નકામા બેસી રહે છે અને તડકાનુ કારણ બતાવે છે. સાક્ષી ( ની. ૧પર પણ કહે છે કે પાટણુ જતી વખતે તથા પાટણથી આવતી વખતે આરોપી ૧ સાથે હતા તે હકીકત આરેપી ૧ ની હકીકતથી ખાટી પડે છે તેજ પ્રમાણે ગાડીમાં બેસી સ્ટેશન ઉપર ગયા તે હકીકત ઉધડ જુકી જણાય છે તેજ પ્રમાણે જતી વખતે ચંદુલાલે પમાશન ઉપર સુધારા કરવા સંબધે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com