________________
૨૫૭
લહેરને વિચાર અમુક હતા તેથી સાંપ્રતના વિવાદીઓને તેાજ વિચાર હતા એવું કયા તક શાસ્ત્ર માની લેવુ તે અમેને સમજાતુ નથી અર્થાત ની. ૫૪ ની અરજીથી વિવાદી વિરૂધ્ધ કાંઇપણ અનુમાન દોરી શકાય નહિ એ ઉધડ છે. છેવટે ર્યાદ પક્ષ તરફથી એવું દેખાડવાનેા પ્રયાસ થયેા છે કે હિંદુઓના દેવની પુજા કરવી એને જૈન લોકો પ્રાયશ્ચિત માને છે એવું તેમના ધ પુસ્તકમાં લખેલું છે તે બાબત ની. ૧૬૪ ના શાસ્ત્રીની જુબાની ઉપર આધાર રાખવામાં આવેલે છે તથાપિ ગ્રંથેમાં હિંદુઓના દેવની પુજા વિષે ગમે તે લખ્યું હોય વસ્તુસ્થિતિ એવી છે કે હિંદુએના અને જૈનના દેવા એકજ સિંહાસન ઉપર બીરાજે છે અને તેમની એકત્ર પુજા અર્ચા થાય છે અને તે સ્વાભાવિક છે. જૈન જેવા વ્યવહારપક્ષી લોકા હીંદુ સાથે હળીમળીને કામ લે અને તેમની લાગણી દુખાય એવું કાંઇ ક્રત્ય કરે નહિ એજ સંભનિય છે તેથી મુતિએ ઉખેડવામાં વિવાદી નં. ૧ ના ઇરાદા હીંદુ કામની લાગણી દુખાવાના હતા અગર તે કૃત્યથી તેમની લાગણી દુખાશે એવુ તેને જ્ઞાન હતુ એવુ પુરવાર થયું નથી અને તેથી ફા. નિ. ક ૨૫૬ મુજબ ગુન્હો બનતે નથી એવા નિર્ણય ઉપર અમે આવીએ છીએ.
અભિપ્રાય.
૧૨ સબબ વિવાદીઓને ફેા. નિ. ક, ૨૫૬-૧૦૨ મુજબના ગુન્હાનાતકસીરવાન ઠરાવી તેમને જે સીક્ષા કરી છે તે ઠરાવ ટકી શકતા નથી તેથી હુકમ કે
હુકમ.
વિવાદીઓ ઉપર નીચેની ન્યાયધીસીએ કરેલી શિક્ષાને હુકમ રદ કરી વિવાદ મળુર કરવામાં આવે છે અને વિવાદીઓને દ્વેષ મુકત કરાવી છેડી મુકવામાં આવે છે. વિવાદીએ પાસેથી દંડ વસુલ થયા હોય તે તેમને પાછે। આપવા. તા. આગષ્ટ ૧૯૧૬
Sd. A. A. Kehimkar. ૬. પ્રાં. ત્યાં, ઠરાવ ન્યા. માં વાંચી ખતાબ્યા તા. ૩૦ આગષ્ટ ૧૯૧૬ Sd. A. A. Kehimkar. ક, પ્રાં. ન્યા, અસલ ઉપરથી નકલ કરી તા. ૫-૮-૧૯૧૬ ગેાપાળ સીવલાલ. ફેા. કારકુન મુકાબલ જોઇ તા. ૭-૯ ૧૬ મેડી સહી ૭-૯-૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કા. ખરીનકલ મેાડી સહી.
ન્યા. અ.
www.umaragyanbhandar.com