________________
૨૫૫
દુખાશે એવું સ્પષ્ટ જ્ઞાનથી કરેલું હોવું જોઈએ તેથી હલના કામમાં તેવો ઇરાદો અથવા જ્ઞાન મુતિએ ઊખેડનારાનું હતું એવું સાબીત થયું છે કે કેમ એમ તપાસવાનું છે આ તત્વ નીચેની ન્યાયાધિશિના લક્ષ બહાર ગયાનું જણાય છે તેમણે એવો મુદો કાઢયો છે દે સદરહુ મુર્તીએ કાઢવાને વિવાદીઓને અધિકાર હતો કે કેમ ? અને એ અધિકાર તેમને નથી એવું ઠરાવી વિવાદીઓને તકસીરવાન ઠરાવ્યા છે, અમારા મતે આ તેમની માન્યતા ભુલ ભરેલી છે હવે મુતઓ અમુક હેતુથી ખદી કાઢવામાં આવી હતી એવું ફર્યાદ પક્ષ તરફથી બતાવવામાં આવ્યું નથી ત્યારે વિવાદીઓની વર્તણુક ઉપરથી તેમજ તેમના કૃત્ય ઊપરથી તેમનો ઈરાદો હિન્દુઓની લાગણી દુખાવવાનો હતો કે કેમ એ નકકી કરવાનું છે. મુર્તીઓ મંદીરમાં ને મંદીરમાં પડી હતી એટલે તે ફેંકી દેવામાં આવી ન હતી એવું કામમાં પડેલા પુરાવા ઉપરથી સ્પષ્ટ જણાય છે ની. ૧૨ નો ગુન્હાની જોને પંચક્યાસ થયો છે તે ઉપરથી પણ તેજ સ્થીતિ વર્ણવેલી છે સદરહુ મુતી એ જ વખતે ઉખડેલી નહે. તી આટલા ગુન્હા પહેલાં તેમની પૂજા બીજી મુતી એની સાથે હતી એ પણું નિર્વિવાદ છે, પણ પંચશ્વાસ વખતે તેમની ઉપર પુજા થયાના નિશાન હતાં એટલું જ નહીં પણ તે મુતઓ અપૂજ રહે નહીં તેથી તેમને નં. ૧ ના આરોપીના સ્વાધીન ફોજદારે કરી હતી. એવું પંચક્યાસ ઉપરથી માલુમ પડે છે. નં. ૧ના વિવાદીનું પ્રથમથી એવું કહેવું છે કે આ મુતીઓ જે જગ્યામાં હતી તે જગ્યા નીચી હોવાથી ત્યાં પાણી ભરાતું અને કીડીઓ આવતી તેથી ત્યાં આરસનું પાટીયું બેસાડી તેના ઉપર સદરહુ મુર્તીઓ મુળ જગ્યાએ બેસાડવાને ઈરાદે હતો આ તેને ખુલાસો ખોટો છે એમ કહેવા કામમાં બીલકુલ સાધન નથી એવો અમારો મત થાય છે. ની. ૧૫૬ ના સાક્ષીદારને જૈન સંઘ પાછી મુતિએ બેસાડવા ખુસી છે કે કેમ? તે બાબત પ્રશ્ન પુછવામાં આવેલા ત્યારે તેણે ચોકસ હા પાડી નથી તેટલા ઉપરથી વિવાદીઓ વિરૂદ્ધ અનુમાન નીચેની ન્યાયાધીસી એ કાઢેલું જણાય છે, પરંતુ તે દેખીતી રીતે ભુલ ભરેલું છે. સાક્ષી પોતે . તે મુર્તીઓ બેસાડવા તૈયાર હતો અને છે અને સાક્ષી ચોકસ જવાબ આપી શકશે નહીં. તેથી જૈન સંધ કરવા તૈયાર નથી એમ માની લેવું બરાબર નથી. હવે મહાદેવ પાર્વતી ને ગણપતી સાથે જેનેના નાના શામળાજી તથા બીજી એક મુર્તી પણ ઉખેડવામાં આવી હતી એવું પુરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com