________________
૨૬૦
(
આવી, તેનું કારણ, તેમજ · ચારૂપ તી 'તે ખસેડી પાટણમાં તે તીર્થં લાવવાની તેઓની કાશેષ નિષ્ફળ ગઇ તેનું કારણ, તેએાના ઉત્સાહ કે તેઓના પ્રયત્નોની ખામી નહાતી, પણ કેટલાએક આગેવાનેાના રમકડા બની, તે આગેવાને પર જે વિશ્વાસ મેળ્યે, તે વિશ્વાસ મેલવામાં તેઓએ જે થાપ ખાધી તે હતું.
શેઠ મંગલચંદ લલ્લુભાઇ અને આ ઉત્સાહી ટાળીના યુવાન ગૃહસ્થા.
આ કેસને જેમ જેમ વિચાર કરીએ છીએ તેમ તેમ આપણને ખાત્રી થાય છે કે પાટણની આ ઉત્સાહી ટાળી, પાતે પ્રમાણીકપણે કેટલાએક સાધુએના મતના આધારપર એમ માનતી હતી કે આ ચુકાદો જૈન સધને કાઇ થખતે નુકસાન કરશે, આ ઉત્સાહી જવાના જે લડત ચલાવતા હતા તેમાં તેને કોઇ જાતના અંગત સ્વાર્થ નહોતા, નહેાતે તેઓને દ્રવ્ય લાભ, કે નહાતા તેને કાતિ લાભ, ફ્કત સંધ સેવા–શાસન સેવાની શુભેચ્છાથીજ તેઓએ પોતાની કારોસા હાથપર લીધી હતી. શેઠ મંગલચદલલ્લુભાઇના સંબંધમાં પણ તેમજ છે. તેઓ પાતે પ્રમાણીકપણે એમ માનતા હતા કે અને તે પણ કેટલાએક સાધુના મત અનુસાર એમ માનતા હતા કે શેઠ કેાટાવાલાને ચુકાદો વાંધા ભ નથી, અને તેથી સધને અગર શાસનને જરીબી નુકસાન થાય તેમ નથી. તે પ્રમાણીકપણે એમ સમજતા હતા કે ચુકાદામાં થએલી ટીકા તદન રૂઢીઓને લગતી હતી, અને શેઠે કાટાવાલાને ટેકો આપવામાં તેએ તદ્દન પ્રમાણીકપણે વરતે છે. બલ્કે તે એમ માનતા હતા કે શેઠ કોટાવાલાપર જે હુમલા થયા છે, તે વ્યાજબી નથી, અને તેને તેએએ ટેકે આપવે જોઇએ. અહિં સુધી આ બન્ને પારટીએ તદ્દન એકજ સપાટીપર છે ખાસ કરીને જે મગજનુ સમતેલપણુ જાળવીને જેએ વીચાર કરે છે, તેને તેમ લાગે છે શેઠ મ ́ગલચંદ લલ્લુભાઇને પણ ગાય઼ વહારી લેવી પડી હતી તેઓને આ કામથી નહાતા દ્રવ્ય લાભ કે નહાતા પ્રીતિ લાભ.
પણ તફાવત હવે શરૂ થાય છે. આ ઉત્સાહી ટાળીને ધણા પાટણના આગેવાને હીમ્મત અને જરૂર જણાતાં મદદ આપવાને તૈયારી બતાવી હતી. પણ આ આગેવાનેમાં એક બી હજી સુધી હીમ્મતથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com