________________
૨૫૯
સામસામી ઉભરા ખાલી કર્યા હતા તે ઉભરાએ પાટણ સ ંઘનુ કાંઇ કલ્યાણ કરવાને નિષ્ફળ ગયા છે, એટલુંજ નહિ પણ તે ઉભરાએ પાટણ સંધમાં અને ખાસ કરીને આગેવાનેામાં કુસ ંપ અને અરસ્પરસ અવિશ્વાસનાં ઝેરી ખીજો રાખ્યાં છે, અને તેની અસર અત્યારથીજ પાટણની પાંજરાપાલ વિગેરે ખાતાંઓ પર જણાવા લાગી છે. અમે ઉમેદ રાખીશુ કે પાટણ જૈન ખેર્ડીંગ પર કાંઈ પણ ખરાબ અસર આ કડવાસ ઉત્પન્ન કરવાને નિષ્ફળ જશે. ચારૂપ ન કેસના સબંધમાં છેલ્લા પડદો પડી ચૂકયા છે, એમ અમે માની લઇએ છીએ, જે કે અમે જાણીએ છીએ કે હજી આ એવાર્ડ રદ કરાવવા માટે કેશેશે પર છેવટનેા પડદે પડયે। નથી. આ કેશેસા, જો કે ઘણા ઉત્સાહી જવાનેા તરફથી કરવામાં આવતી રહી છે, પણ આ જવાને જે શ્રીમંત આગેવાન અગર આગેવાતેને પેાતાના પક્ષમાં છે એમ વ્યાજબી રીતે અગર ભૂલથી દોરવા માટે છે, તે આગેવાને કમનસીબે જાહેર હિમ્મતમાં એટલા તે। શુષ્ક અને પછાત છે કે, આ કેશેસા *તેહમદ થશે, એવે! વિશ્વાસ, ખુદ તે કેશેષ કરનારી ઉત્સાહી ટાળી પણ ધરાવતી નથી. અમે તેથી માની લેએ છીએ કે ચારૂપ તી કેસ, તેની આ હદે હવે રહેશેજ. પોતાની પીઠ ટોકનારાની નબળાઇ જોયા પછી, અનુભવ્યા પછી, આપણે ઇચ્છીશું કે પાટણની આ ઉત્સાહી ટાળી, પેાતાના તારીફ લાયક ઉત્સાહ, કાઇ બીજી પરમાર્થીની દીશામાં વાપરશે, અને જલદીથી આ કેસને લગતી બાબતે - માંથી પેાતાના હાથ ધેાઇ નાખશે. જન કામના આગેવાનેામાં જાહેર હિંમત કેટલી છે, અને તેમના પર વિશ્વાસ રાખી કામ લેવું એ શાભાભયું છે કે જોખમભર્યું છે, તેના બરાબર અનુભવ, આ ઉત્સાહી ટાળીને, અગાઉ નહિ થયા હોય. પણ હવે ચારૂપતી કેસે ” તેઓને ખુલા હરમાં, ફ્રુટ આકારમાં ખાત્રી આપી છે કે દુનીઆમાં દરેક ચીજ પર આધાર રાખવા, પણ નબળા દિલના આગેવાને પર કદીખી આધાર રાખવા નહિ. આ અનુભવ ભવિષ્યમાં, ખીજા સવાલો હાથ ધરતી વખતે આ ઉત્સાહી ટાળીને ઘણા-ધણા ઉપયેગી થઇ પડશે. આ ઉત્સાહી ટાળી હવે જેમ વિચાર કરશે, તેમ તેમ તેને જણાશે, બલ્કે ખાત્રી થશે કે, તેઓને હેતુ-ધારેલી તેમ જે શેઠ કાટાવાલાને ચુકાદો રદ કરવાની, અથવા તે તેમાં તેઓની દૃષ્ટિએ જણાતા વાંધાભર્યાં શબ્દેà અગર વાકયામાં સુધારા કરવાની હતી, તે તેમ હજી સુધી ખર્ નથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com