________________
૨૬૨
:
કહી શકાય નહિ, આવા એક પ્રાચીન અને ઐતિહાસીક તીર્થની હતીજ બંધ કરવાને હરાવ જ્યારે કાઇઞી પેટા-સંધ કરે, ત્યારે સમસ્ત જૈન સધ આ પેટા-સ ંધની નબળાઇ માટે અને ટુંકી બુદ્ધિ માટે અક્સેસ કર્યા વીના રહી શકે નહિ. તે કાઇમી તીર્થં જાત્રાળુઓ માટે સંપુર્ણ સલામત ના હોય, અગર સલામતીના સબંધમાં ભય હોય, તેા તે તીના વ્યવસ્થાપક સંઘે પહેલાં તે ભયનાં કારણેા દુર કરવાને, અથવા જો જરૂર હાય તે સલામતીનાં સાધને વધારવાનો પ્રયાસ કરવા જોઇએ. આવા કોઇપણ પ્રયાસ કર્યા વીના, ભય અને સલામતીનાં કારણોથી, જયારે અમુક એક પેટા-સંધ તે તી તેજ ખસેડવાની વાત કરે, ત્યારે જે કઇ તે સંધ કરે છે તે એટલુંજ કે તે સમસ્ત જૈન સંધ આગળ પોતાની નબળાઈ, અશક્તિ અને કુસ ંપનુ પ્રદરશન રજુ કરે છે. અજબ જેવુ તે એ છે કે જે પેટા સંધ થે।ડાજ મહીના અગાઉ વીસ હજારથી વધુ રકમ ખર્ચી, ખુદ કેટલાએક જૈન ભાઇઓના અંગત ભાગ આપી, અનેક મુશ્કેલીએ અને અતેક અગવડાં, જૈન પ્રતિજ્ઞાસમાં સુપ્રસિદ્ધ - ચારૂપતી ' ની સંપુર્ણ સલામતી માટે પગલાં ભરવાને તૈયાર થયા, તેજ સધ જયારે આટલા ખરચ અને મહેનત પછી એવા રાવ કરે કે આ તીર્થોની હસ્તી બંધ કરવી ત્યારે આ મહેનત અને ખર્ચ કરનારાઓની કુનેહ અને ઉંડી સમજ માટે ઉંચા ખ્યાલ બાંધવા એ અશકય છે. ટુંકામાં જ્યારે પાટણ સંધના એક ભાંગે એવા ઠરાવ બહાર પાડયા કે, ચારૂપી ઉત્થાપન કરવું, ત્યારે તે ઠરાવ વાંચી જૈત કેમ અજાયબ થઇ હતી. સધળા જતા આ ઠરાવ કરનારાઓ-કર્યા કારવ્યા પર પાણી ફેરવનારા સામે હસતા હતા. અમે આ લેખમાં શેડ કેટાવાળાના એવાર્ડના સબંધમાં જરીબી ઇસારા કરવા માંગતા નથી. તે બાબતપર અમેએ અમારે મત આપી દીધા છે પછી ભલે તે કાઇને અરૂચિકર પણ હાય. અત્રે અમે જે કહેવા માગીએ છીએ તે એ કે આ · તીથ ઉત્થાપન ” ના ઠરાવ શેઠ કોટાવાળાના ચુકાદાએ ઉભા કર્યા હતા, એવી ગેરસમજુતી અજ્ઞાન વર્ગમાં ફેલાવવાની જે તજવીજ કરવામાં આવી હતી; તે તજવીજ વ્યાજબી નહેાતી, અને તે વ્યાજી રીતે તેના લાયક ફેજેજ પહેાંચી છે. શેઠ કાટાવાલાને ‘ ચુકાદો ’ કદાચ કોઇને અરૂચિકર, કાઇને કદાચ ગેરવ્યાજબી લાગ્યો હાય. દરેકની સમજ એક સરખી આ દુનીઆમાં નથી. ખુદ પુન્ય સાધુઓમાં પણ મતભેદ છે. કેટલાએક સાધુએ ચુકાદાને દેખ સહિત સમજે છે; કેટલાએક તેને દેષ રહિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com