________________
૨૪૯
મુતી આ ખસેડવાથી તે મા. હીંદુઓની લાગણી વિષે.
૭ કામમાં વિચારવાના પહેલા પ્રશ્ન એ છે કે મુતીએ ઉખેડવાથી તે ભ્રષ્ટ થયેલી ગણાય કે કેમ ? વિવાદીઓ તરફથી એવું બતાવવામાં પ્રયત્ન થયા છે કે ગણપતી તથા પાર્વતી ખસેડવાથી શુ પરીણામ આવે તે બાબત કાંઇ પુરાવેા નથી. જે પુરાવે! રજુ કરવામાં આવ્યા છે કે તે મહાદેવના લીંગ પુરતાજ છે અને લીગની શાસ્ત્રોક્ત વીધીથી સ્થાપના થઇ તેની પ્રાણ પ્રતિષ્ટા વિગેરે થઇ નથી તેને પ્રથમ પીંડી (જળાધારી) નહેાતી તેથી તેમજ તેની પુજા બ્રાહ્મણેાની કામના માણસેાથી થતી હતી તેથી તે. ચર્લીંગ હોઇ તેને ખસેડવાથી કાંઇ ગુન્હા થતે! નથી અથવા તે ભ્રષ્ટ થયેલી કહેવાય નહીં. હવે મુતી એક ઠેકાણેથી બીજે ઠેકાણે ખસેડવા કાંઈ આધ નથી એવું જૈન લોકો માનતા હૈાવાનું લાગે છે. કારણ હાલતા શામળાજીની મુર્તી ખીજે ઠેકાણે લઇ જવાતા અગાઉ એક વખત પ્રયત્ન થયેા હતા પરંતુ અળદ ચાલ્યા નહીં. તેથી તે વાત પડતી મુકી એવા કામમાં પુરાવા છે તે પણ હીન્દુ લેાકેાની માન્યતા તેવી છે, એવુ અમેને લાગતું નથી અને દેવની મુર્તીઓ ખસેડવાથી તે ભ્રષ્ટ થઇ એવુ તે સમજે છે; એવું પુરાવા ઉપરથી સ્પષ્ટ થાય છે, એ મુદ્દા ઉપર ક્ર્યાદ પક્ષ તકે તથા બચાવ તરફે એકેક શાસ્ત્રીની જુબાની લેવડાવવામાં આવી છે ( ની. ૫૧-૧૬૪ ) પરંતુ મહાદેવની સ્થાપના વિધિ પુર્વક થઇ હતી કે નહી તેમજ તે,ચર કે સ્થીર છે એ સવાલમાં અમે ઉતરવા માગતા નથી. કારણું તે આ કામમાં બહુ મહત્વ છે, એમ અમેને લાગતુ નથી. પ્રશ્ન એટલેજ છે કે, સામાન્ય હીન્દુ સમુદાયની લાગણી મુર્તી ખસેડવાથી દુખાય કે કેમ ? આ કામમાં તે પ્રમાણે હીંદુઓની લાગણી દુખાઇ હતી એ બાબત અમારા મનમાં શકા રહેતી નથી.
ગુન્હાહીત નૃત્ય હાલના વિવાદીઓએ કર્યુ છે કે કેમ ?
૮. કામમાં તપાસવાના બીજો પ્રશ્ન એ છે કે સદરહુ કૃત્ય હાલના વિવાદીઓએ કવા તે પૈકી કાઇએ કર્યાનુ સાખીત છે કે કેમ ? ખુદ ક્ર્યાદી ચારૂપ ગામને મુખી છે તેને આ સંબધી કશી જાતમાહીતી નથી તેણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com