________________
૨૫૦
પોલીસમાં ક્ર્યાદ કરેલી તેમાં સાંપ્રતના વિવાદીએ પાટણના મુસલમાન સલાટ અબદુલરહેમાન પાસે મહાદેવ ગણપતીને પાવતી છે!માંથી ઊખેડી નાખ્યા છે. સદરહુ ક્ર્યાદ નીચે પોલીસ ફેાજદાર આગળ તેના જવાબ થયે તેમાં મુતિએ વિવાદીએ મુસલમાન પાસે કઢાવી અભડાવેલ છે એવુ કહ્યું છે. કામ ચાલતા ક્ર્યારીની જુબાની થઇ ( ની. ૭ ) તેમાં ઉપરો મજકુર સાક્ષીદાર હાલા ખારેટ ( ની. ૧૩ ) કહેવાથી લખાવ્યાનું તે જણાવે છે. હાલા ખારોટ મુસલમાન પાસે મુતિએ કઢાવ્યાની હકીકત કલાની ના પાડે છે અર્થાત સદરહુ કથન ખાટું છે એ નિર્વિવાદ છે અને તેમ કરવાના કર્યદીને હેતુ હિંદુ કામની લાગણી ઉશ્કેરવાના હતા એમાં શક નથી! સરકારી વકીલે તેને એવે ખુલાસા કર્યાં છે કે કઇ હિંદુએથી તે કામ અને નહિ તેથી મુસલમાન પાસે મુર્તિ ઉખડાવી એવું અનુમાન ફર્યાદીએ કરેલુ હાવુ જોઇએ. આ ખુલાસા કેવળ અપુરતા અને અસતેષકારક છે અને તેનું પરીણામ ભયંકર આવવાને સભવ છે.
વિવેચન
૯. હવે હાલના પાંચ વિવાદી મુર્તિઓ ખાદવામાં હતા એવુ કહેનાર ની. ૮ ના સાક્ષી સલાટ પીતાંબર જુમખરાખ ની. ૧૩ તા હાલાશંકર ની. ૧૪ ના ચાકીયાત ગેાકળજી અન્નાજી તથા તી. ૫૧ ને અમૃદુલરહેમાન સલાટ એટલા સાહેદે છે. ની. ૮ ને! સાક્ષી પીતાંબર સલાટ છે અને દરવાજાનું કામ ની. ૫૧ ના સાક્ષીએ કન્ટ્રાકટથી રાખેલુ તેની સાથે કામ કરવા ચારૂપમાં ગયા હતા. પુનમને દહાડે બપોરે ૧૨-૧રા વાગે તે લેાકેા ખાવા જાય છે અને પાછા સુમારે ૩-૩૫ વાગે કામ ઉપર આવે છે તે પ્રમાણે પાછા કામ ઉપર આવ્યા બાદ નં. ૫ ના આરેપીએ દહેરાના બારણા પાસેથી મને ટકે કરવાથી હું હથાર્ડ તથા ટાંકણા લઇ ગયા. અંદર ન. ૧ આરોપી વાડીલાલ તથા. ન ૫ તા આરોપી એવા બે જણા હતા અને બાકીના આરેાપીએ બહાર છત્રીના ( સભામંડપ ) થાંભલા પાસે ઉભા હતા અને ચંદુલાલે ( નં. ૫ ) મુર્તીઓ ઉખેડવા કહ્યું પણ મેં ના પાડી તે ઉપરથી મારા હાથમાંથી હથોડા અને ટાંકણા લઇ નં. ૧ ના આરેપીએ મુર્તીઓ ઉખેડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
.
www.umaragyanbhandar.com