________________
૨૫૧
ની. ૧૩ ના સાક્ષીની હકીકત એવી છે કે, બપોરે હું મંદીરની પાછળ કુવા છે ત્યાં નાહાવા ગયા હતા, અને નહાઇને મંદીરમાં જઇ ચોકીયાત પાસે ચલમ પીવા બેઠા, ત્યારે એ સલાટ અને પાંચ વાણીયા અંદર જતા હતા વાણીયા બહાર નીકળ્યા એટલે હું અંદર ન કરવા ગયા ત્યારે મહાદેવ પાર્વતી ગણપતી ઉખેડેલા ભાળ્યા પછી ચોકીયાતને વાત કરીને હું ઘેર ગયે। અને ખાઇને કર્યાંદીને જાહેર કર્યું. ની. ૧૪ ના ચોકીયાત કહે છે કે મુર્તીઓ સ્થાપન થયાની મને ચાર વાગે ખબર પડી. વાણીયા હાઇ ધોઇને સેવા કરીને વેરાઇ ગયા હતા પછી હું દર્શન કરવા ગયે। ત્યારે મુર્તીઓ ઉખેડેલી જોઇ મંદીરમાં જઇને બહાર આવ્યે એટલે તરત મને હાલાશંકર મારેટ મળ્યા અને કુવાપરથી હાઇદેરામાં ગયા અને પછી મારી પાસે આવીને ખે। અને ચલમ પીધી. એણે કહ્યુ કે, શકર ઉખેડયા છે મેં કહ્યું શું કરીએ હું જોઇ આવ્યો છું. ની. ૫૧ ને અબદુલ રહેમાન કહે છે કે, પુનમના આગલે દહાડે નં. ૧ થી ૪ સુધીના આરોપી ચારૂપ આવ્યા હતા, અપારના સુમારે ૩ વાગે અમે આટલા ઉપર કામ કરતા હતા તે વખતે પીતાંબરને હથોડા ટાંકણા લઇને નં. ૫ ના આરેપીએ ખેલાયેા. ચંદુલાલ દહેરાના બારણામાં હતેા ત્યાં બીજો કેાઈ હતા કે નહિ તે જોયુ નથી. પીતાંબરે અંદર જઇને શું કયું` તે ખબર નથી થેાડીવારે તે પાછા આભ્યા આ સાક્ષીએની જુબાનીએ અમેએ લક્ષપૂર્વક વાંચી જોઇ તે ઉપરથી તેના કહેવા ઉપર વજન રાખવું અમેને સુરક્ષીત લાગતું નથી. પીતાંબરનુ નામ ની. ૩૭ ની અરજીમાં આપવામાં આવ્યું નહેતુ પણ પાછળથી નં. ૧ ના આરેાપીનેા જવાબ પાટણના ઇનચા વહીવટદાર આગળ થયા તેમાં તેનું નામ તેણે લખાવ્યું, ( ની. ૧૮૧ લગત ) તે પછી તેને પોલીસમાં તપાસવામાં આવેલાનું જાય છે તે સલામતી છે તેથી તેના કહેવાને પુષ્ટીકારક બીજો પુરાવે હાવા વગર તે ભરેસાપાત્ર માનવી જોઇએ નહીં એવી વિવાદીએ તરક્ દલીલ કરવામાં આવી છે. સરકારી વકીલને જવાબ એવા છે કે, તેણે ગુન્હામાં કાંઇ ભાગ લીધા નથી તેથી તે સામલાતી સત્તામાં આવતા નથી તે સામલાતી છે કે કેમ નિર્ણય કરવાની બહુ જરૂર નથી. તે સામલાતી નથી એમ ચાલતાં પણ તેની જુબાની ઉપર અમે વિશ્વાસ રાખી શકતા
મુર્તી ભીંતમાં ચેઢેલી
હતી તે કાઢવાનુ રામ કારીગરી સિવાય ખીજાથી થઇ થઇ શકે એવુ
તેને માનીને
નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com