________________
૨૪૫
પ્રતિવિવાદી. શ્રીમંત સરકાર તરફે વકીલ રા. દામોદર માધવ આંબેગાંવકર હાજર.
વિવાદ.
શિક્ષાને ઠરાવ રદ્દ થવા બાબત.
" હકીક્ત ૧ હકીકત ટુંકામાં એવી છે કે મોજે ચારૂ૫ તાબે પાટણ ગામમાં સામળાજીના દેહરામાં સામળાજીની મૂર્તિની જમણી બાજુએ મહાદેવ પાર્વતી અને ગણપતીની મુર્તિ સ્થાપીત છતાં તા. ૨૮-૮-૧૫ ના રોજ આરોપીઓએ ઉખેડી નાંખવા નં. ૪ ના સાક્ષી સલાટ પીતાંબર જુમખરામ પાસેથી ટાંકણું હથોડે લઈ નં. ૨-૩-૪ ના આરોપીઓ મદદમાં બારણુ પાસે ઉભા રહી નં. ૧-૫ ના આરોપીઓએ ઉખેડી નાંખ્યાં સબબ આરોપીઓ ઈપર ફ. નિ. ૫ ની કલમ ૨૫૬-૫૨ મુજબ તહેમત છે..
અવેલ ચા નો ઠરાવ ૨ સદર કામની ચેકસી પાટણ ફોજદારી ન્યાયાધિશ વર્ગ ૧ રા. ગજાનન રઘુનાથ અગાસકર એમણે કરી તા. ૨૪ એપ્રીલ સન ૧૮૧૬ ના રોજ ઠરાવ કર્યો કે, ક. ૨૫૬-૫૦૨ મુજબ ગુનહે આરોપીઓ વિરૂદ્ધ સાબીત માનવામાં આવે છે. સબબ આરોપી નં. ૧ ને એ રૂ. ૩૦૦ દંડ આપ ન આપે તે માસ છ ની સખત કેદ ભોગવવી અને આરોપી નં. ૨-૩-૪-૬ એ દરેકે રૂ. ૧૫૦ દંડ આપ ન આપે તે દરેક માસ ચારની સખત કેદ ભોગવવી.
વિવાદનાં કારણ ૩ સદરહુ ઠરાવથી નારાજ થઈ વિવાદિઓ (મૂળ આરોપીઓએ) હાલને વિવાદ આણ્યો છે તેના કારણે નીચે પ્રમાણે
૧ ફેજદારી નિ. ક. ૨૫૬ મુજબ ગુન્હ બનતું નથી એ બાબત
યોગ્ય વિચાર થયું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com