________________
૨૪૩
આપવા દોડી જતાં કેટલીક વખત સાહસ કર્યું ગણાય છે, અને કલેશ ઉદ્દભવવા પણ સભ છે, અને તેમાં ધર્મની બાબતેમાં તે। ખાસ વિચારવા જેવું છે. કારણકે સમાજને તેની સાથે નીકટ સંબંધ છે. ચારૂપતી માટે પણ અત્યાર સુધીનુ અવલેકન કરતા જોઇ શકાયું છે કે ચારૂપતી નુ ધરમેળે સમાધાની લાવવા માટે પાટણ નિવાસી સદ્ગૃહસ્થ શેઠ પુનમચંદ કરમચદ કોટાવાળાને જૈન સમાજ તરફથી પંચ નીમ્યા તેટલુંજ નહિ, પરંતુ જે ન બની શકે તેવું શિવધીએ તરથી પણ તેમતેજ પંચ નીમવામા આવ્યા ! જેને માટે જેન કામે ખરેખર મગરૂર થવા જેવું બન્યું છે. તે વાતને તે કેટલાક ( લવાદને ફૈસલે નહિ પસંદ કરનારા ) પાટણ નિવાસી જૈનબંધુઓએ કારે મુકી ખાલી કાલાહલ મુખદ્રારા, ન્યુસપેપરદ્વારા કરી ઉલટું સામી બાજુએના શીવધર્મીમાં હાંસી કરાવી તેટલુંજ નહિ પરંતુ જૈન સમાજમાં કુસંપ છે તેવું બતાવ્યું છે. લવાદનામું આપતાં વિચાર કર્યાં નહિ, ફૈસલા સભળાવતાં, ફેસલાના અમલ થતાં સુધી પણ કાઇ ખેલ્યું નહિ, ત્યારબાદ અમુક દિવસ પછી ( જે કે અમલ થયા પછી જરાપણ જરૂર રહેતી નથી છતાં) ફેસલા વિરૂદ્ધ હકીકત બહાર આવે છે, છેવટે અનેક હકીકતા પેપરદ્વારા પ્રસિદ્ધ થયા બાદ ફેસલા વિરૂદ્ધ હકીકત જે પેપરમાં આવતી હતી તેવા પેપરાએ પણ ફૈસલા યાગ્ય થયું છે એમ હાલમાં પ્રગટ કરેલ છે. શેઠ પુનમચંદ કરમચંદ કાટાવાળાએ પેાતાના અમુલ્ય વખત ભોગ આપી બતે બાજુને સતેષ આપવા [ અને જૈન દેવાલયમાંથી અન્ય દેવની મુર્તિને ખીજે સ્થળે રાખવા જે હકીકત કાયમના બંને ધવાળાને માટે કલેશનુ મુળ હતી તેને માટે ) યાગ્ય કર્યા છતાં અને હમેશાને માટે અને વચ્ચે શાંતિ સમાધાની રહે તેમ કરવા છતાં અન્ય કામની વાત બાજુએ મુકીયે પરંતું પોતાના બંધુએ જેમાં છે તેવી જૈન કામના તે શહેરના અમુક માણસા ઉકત શેઠને ધન્યવાદ-માનપત્ર આપવાને બદલે ( તેએએ) કરેલા કાર્યોની અવગણના અને એકદર કરે તે જૈને માટે અન્ય કામ શું સમજશે ?
આગળ પાછળની હકીકત તપાસતાં, ચાલેલા કેસનું અવલોકન કરતાં લવાદના ફૈશલામાંતા પણ આગળ પાછળના સબંધ જોતાં અમેતે કાંઈ તેમાં વિરૂદ્ધ હેાય તેમ જણાતુ નથી. જૈનધર્મીના અનેક ઝગડા કેસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com