________________
૨૪૨
ચુકાદામાં થએલી ટીકા ફક્ત રૂઢીની છે. તે ટીકા ધર્મોને લગતી છેજ નહિ; આ ટીકા જરૂરી હતી કારણ કે તે વીના ‘શીવ’ ની મુરતી જૈન દહેરાસરમાં કેમ દાખલ થઇ તે સમજાવવું મુશ્કેલ થઇ પડે; ચુકાદામાં જે રકમ અને જમીન આપવામાં આવી છે, તે સામે વાંધો કાષ્ઠને છેજ નહિ. નં.૧ ને ચર્ચાપત્રી તે બાબતમાં સ્પષ્ટ છે, એટલુંજ નહિ પણ પાટણ સંધની મુંબઇની છેલ્લી સભામાં શેડ હેરૂભાઇ ચુનીલાલ કોટવાલ અને શેઠ ભાગીલાલ હાલાભાઇ મગનલાલે તે સબંધમાં વાંધા જણાવ્યા નહતા.
નખર ત્રણને ચર્ચાપત્રી જણાવે છે કે “ જૈન-રીવ્યુ ’માં આવેલું આ કેસને લગતું લખાણ ગાલ ગાલ છે. તે ચર્ચાપત્રી જણાવે છે કે શેડ કેટાવાળાએ પેાતાની ‘ તીથી તે માટે હીંદુએના લાભમાં ચુકાદો આપ્ય છે, એમ એ લખાણ પરથી કેટલાએક અથ કરે છે. ” અમે। આ બાબતમાં ખુલાસા કરવાની અમારી ફરજ સમજીએ છીએ. અમારૂ લખાણો નં. ત્રણના ચર્ચાપત્રીએ અને ખીજા ભાઇ કે જેઓ આવા અર્થે ઉપજાવે છે, તેઓએ સ ંભાળપૂર્વક વાંચ્યું હતું તે તે અમારા લખાણમાંથી આવા અર્થ ઉઠાવતાં પહેલાં વીચાર કરતે. અમેા ક્રૂરી જણાવીશુ કે અમારા લખાણમાંથા તેવા અ થઈ શકતા નથી. શેડ કેાટાવાલા આવી ‘તીથી’ની લાગણીથી આવા મહાન કાર્યમાં દેરવાઇ ગયા હોય એમ ચુકાદા પરથી જરી પણ સંભવતું નથી. અમેાએ જે બાકીના મુદ્દાઓને જવાબ ન ૨ અને ન. ૩ ના ચર્ચાપત્રામાં અપાઇ ગએલા હેાવાથી, અમે શેઠ કાટાવા લાના સંબંધમાં અમારી કલમ વધુ ચલાવવા માંગતા નથી. અમે ફક્ત એટલુંજ કહીશું કે આ ચુકાદાપર, રહી રહીને ચુંથણા થાય છે, તેથી પાટણના સધ માટે જૈન કામનું માન વધશે એમ જો કોઇ માનતુ હોય, તે તેમ માનવામાં તેએ વ્યાજબી નથી. આવા ચુંથણાથી શ્રી સ ંધનું કલ્યાણ કેવુ થતું હશે, તે સમજવું મુશ્કેલ છે.
આત્માનă પ્રકાશ શ્રાવણ વીર સ’. ૨૪૪૩ પુ. ૧૫ અ’૧ ચારૂપતીર્થનું લવાદથી સામાધાન, ( ૧. ૨૨ )
---
દરેક વસ્તુસ્થિતિ માટે તેની બંને બાજુ તપારયા સિવાય અભિપ્રાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com