________________
૨૪૦
જૈસના વકીલોએ એવા બચાવ કર્યાં હતા કે “ પબાસનમાં કીડી ભરાય છે, તેથી પબાસનમાં પડેલે ખાડા દુર કરવા બીજી પાટીઉં મેલી શીવની મુરતી પાછી ત્યાં મેસાડવા માટેજ ખસેડી હતી ?
શું મ્હેસાણાની કે આ બચાવનેજ પ્રમાણીક સમજી આરેપીઓને છોડી દીધા હતા એ વાત ખરી છે કે ? અને જો હા, તે પછી ચારૂપમાં આપણને દેહરાંસ૭માં ‘ શીવની ' મુરતી પાછી મેસાડયા વિના છુટકા હતા કે ?
પાટણ અને વાદરામાં સ્માર્તાને લાગવગ વધારે હતા એ વાત ખરી છે કે ? મ્હેસાણામાં ચુકાદા સાથે સ્માતે એ જે અપીલ કરી હતી તેમાં આપણને હાર પામવાને મજબુત ભય હતેા કે કેમ ?
આ ભય ખરે। પડે તે શું થતે. શું એ વાત ખરી છે કે વડેદરે જો આપણે હારત તે આરપીએને દંડની સજા કાયમ રહેત, શીવની મુરતી દહેરાસરમાં દાખલ થાત, અને ખુદ દહેરાસર સાવજનીક માલેકનુ દરતે ? આ સંજોગો વચ્ચે પાટણના જૈનોએ લવાદ તરીકે શેડ કાટાવાળાને, વડાદરા અપીલ થયા પછી તેમી દીધા, તેએએ ડહાપણ અને દુર દેશી વાપરી ગણાય કે કેમ ?
શું એ વાત ખરી છે કે શેઠ કેાટાવાલા શીવાય ખીજા કોઇ બી ગૃદ્ગસ્થને પેાતાના લવાદ તરીકે તેમવાને સ્માર્તો રાજી નહતા ? શું એ વાત ખરી છે કે જૈનેએજ શેઠ કાટાવાળાને ‘લવાદ’ તેમ્યા તેનું કારણ, એ હતું કે શેઠ કાટાવાલા પાટણમાં દરેક પક્ષમાં લાગવગ વધારે હતા, અને તેઓના મત પ્રમાણે સ્માર્ટોને સમાવવામાં શેઠે સિવાય બીજાને ફતેહ મલે તેમ નહોતું !
હવે.
આ સંજોગોમાં શેઠ કોટાવાળાએ ચુકાદો આપ્યો તે ચુકાદે એક તરી, ગણુાય કે ?
ચુકાદામાં જે ટીકા-વિવેચન થયું છે, તે જરૂરી હતું કે ખીન જરૂરી, તે ધાર્મીક હતું કે તે રૂદ્દીને લગતુ હતું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com