________________
આ કંપનીને પુછ્યું જોઇએ કે કાટાવાલાના લાભમાં જતા મતે શેઠ કુંવરજી આણંદજી વિગેરેના તમેાએ કેમ દાબી રાખ્યા હતા ? જયારે આ કપએ સા ખસા પત્ર લખ્યા ત્યારે ફકત ડઝનેક જવાબ આવ્યા, ત્યારે બાકીના ખેની વલણ કેવી હશે, તે સમજવું મુશ્કેલ નથી, તેને એવરડના સબંધમાં મત શેફ કોટાવાલાની તરફેણમાંજ હાવા જોઇએ. આ બાબતમાં મેં શેડ કેટાવાલાની મુલાકાત લીધી હતી, અને તેઓને પુછ્યુ હતું કે એવારડની તરફેણમાં તમારી પાસે સાધુએ અને વિદવાનેાના મતે છે કે કેમ ? આ બાબતમાં શેઠ કોટાવાલાએ જણાવ્યું કે મારી પાસે ઘણા જૈન વિદ્યાને વકીલો અને સાધુઓના મતે છે ! પણ પાટણ સંધની એક તરફી સભામાં તે રજુ કરવાથી કાંઈ ઇષ્ટ પરિણામ નહિ આવશે, એમ ધારીને તેમજ સાધુઓના સામસામી મતે પ્રગટ થાય તે ' પાટણની આ તકરાર ' સંધમાં એક ગભીર ઝઘડા ઉત્પન્ન કરે તે માટે આ મતેને પ્રસિદ્ધિ આપવાનુ શેઠે કદાચ વ્યાજબી ધાયું` નહિ હૈાય,
'
લી. શ્રી સંધને શુભેચ્છક ‘ તટસ્થ, ’
આ ઉપરાંત બીજા ચર્ચાપત્ર અમેને મળેલા છે, પણ અમેએ બન્ને પક્ષેને ઇનસાફ મળે તે માટે આ એ ચર્ચાપત્રેાજ પ્રગટ કરવાનું !જબી ધારત, પણ અમેને આ ઉપરાંત એક વધુ ચર્ચાપત્ર દાખલ કરવાની ફરજ પડી છે કારણ કે ચર્ચાપત્ર ‘ જૈન-રીન્યુ ના છેલ્લા અંકમાં પ્રગટ થએલા એક લેખના સબધમાં છે. અમે તેથી તે ચર્ચાપત્ર પણ નીચે આપીએ છીએ.—
"
જૈન રીવ્યુના અધિપતિ જોગ
મહાશય,
૨૩૮
6
ચારૂપ જૈત કેસ'ના સંબંધમાં તમારી ઉડતી તેધ મ્હેં વાચી છે. આ નોંધમાં તમે એ જૈનશાસનની માક એવારડમાં ધર્મને અગર તીને નુકસાનકારક વાકયો છે એમ ખુલ્લી રીતે જણાવ્યું નથી, પણ તમારા લખાણુની ઢબ પરથી કોઇને એમ અનુમાન થાય કે ચારૂપ કેસ ' માં શેઠ કેટાવાળાએ જે એવારડ આપ્યા છે તે કાંઇક હીંદુઓના લાભમાં વધારે હતા, અને તેમ કરવાનું કારણ એ હતું કે કાટાવાલા શેઠની પાટણમાં જે
•
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com