________________
૨૩૬
કે કેટલાએક જૈને જે દેવ દેવીઓને માને છે, તે માનવામાં તેઓ જૈન ધર્મ અનુસાર વરતે છે. તેઓ ફકત એમજ કહે છે કે કેટલાએક જેને દેવ દેવીઓને પણ માને છે. અને આ બીના ખોટી છે, એમ કોણ કહેશે ? મુંબઈમાં દર શનીવારે સેંકડે જેનો મહાલક્ષ્મીના મંદીરે જાય છે અંબાજી માતાના દરસને સેંકડો જેને જાય છે. દરેક ગોત્રદેવી અને કુલ દેવીઓને પણ માને છે. પાટણમાંથીજ ઘણા આગેવાનો અંબીકા, અંબાજી વિગેરે ઠેકાણે જાય છે. આ બતાવે છે કે “ કેટલાએક જૈન દેવ દેવીઓમાં શ્રદ્ધા રાખે છે, આ વાક્યમાં તેથી ખોટું શું છે? જૈન સમાજમાં કેટલીક એવી રૂઢીઓ ચાલતી હોવા છતાં, જૈન શાસન એમ જણાવે છે કે આપણે તે એમજ કહેવું જૈન ધર્મ માનનારાઓમાં એક પણ જૈન એ નથી કે દેવ દેવીઓને નહિ માનતે હોય, આવી રીતે પિતાના દોષો કે પિતાની નબળાઈ છુપાવવાથી જૈન સંઘને શું લાભ ? આ વાક્યમાં ખોટું શું છે? વધાભર્યું શું છે, ધર્મ વિરૂદ્ધ શું છે, તે તે ભાઈસાહેબ લખતા જ નથી. ચુકાદામાંના બીજા કોઈ વાક્યો સામે તેઓએ વધે લીધે નથી. આવા પાયા વગરના વાંધાઓ રજુ કરી જાહેર જૈન કોમનું શું કલ્યાણ તેઓ કરવાની ઉમેદ રાખતા હશે!
જૈન એશેસીએસન ઑફ ઈન્ડીઆ સામે હુમલે
મુરબી જૈિન-શાસનના અધિપતિ પત્રકાર તરીકેની જવાબદારી નથી સમજતા એ તેઓને માટે માન ભર્યું નથી. પુરતી તપાસ કર્યો વીના તેઓએ “જૈન એશોસીએસન ઓફ ઈન્ડીઆ જેવી સંસ્થા૫ર જે આક્ષેપ મેલ્યો છે, તે કેટલો ઢંગધડા વીનાને, અને પાયા વીનાનો છે, તે હું તમને જણાવીશ, આ પત્રકાર જણાવે છે કે પાટણના એક ભાઈ મી. હેરૂભાઈ ચુનીલાલે જૈન એશોસીએસન ઓફ ઈન્ડીઆના ધ્યાન પર આ બાબત લાવ્યા હતા. અને જેન એશોસીએસન ઓફ ઇન્ડીઆએ મી. હેરૂભાઈને જવાબ પણ આપી દીધો છે કે: “ ભાઈ સાહેબ, તમારા પાટણના ઝઘડામાં દુનીઆને ના હે ” આ મતલબને જવાબ પણ મી. લહેરૂભાઇને મળી ચુક્યા છે, છતાં આ પત્રકાર કાંઈ પણ તપાસ વીના, લખે જાય છે, એ ખરેખર દીલગીરી ભરેલું છે. જૈન એશોસીએસન એફ ઇન્ડીઆએ, ચાલીઓના સવાલના સંબંધમાં. અરજુનલાલ શેઠીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com