________________
૨૩૪
.
નિષ્પક્ષપાતી ગૃહસ્થે બરાબર જાણે છે. જો બીછ કામના કે ગૃહસ્થે, પેાતાની કામની આવી સેવા આવા ખારીક વખતે ખાવી હતે, તે તે કામ તે ગ્રહસ્થને વધાવી લેતે પણ કાટાવાલા શેઠ જૈન કામના કામ માટે ઉભા રહ્યા, એ તેની ભૂલ; કારણ કે તેઓએ જ્યારે જૈન કામની અરજ સ્વીકારી, સધના કુરમાનને માન્ય રાખી, લવાદ તરીકે કામ કરવાને કબુલ કર્યું ત્યારે તેઓને આજ પાટણની જૈન કામ વધાવી લે છે? પણ મને વીશ્વાસ અને ઉમેદ છે કે જેમ દીવસે થશે, તેમ તેમ પાટણના જૈન સધની આંખા ઉઘડશે અને તેઓને પણ ખાત્રી થશે કે કેટાવાલા શેઠે જે કાર્ય કર્યુ છે, તે કાર્ય કોટાવાલાથીજ થઈ શકતે, અને બીજા પાર્ટણુના આગેવાનો માટે તે કાર્ય અસાધ્યુ કે અશકય હતુ તે જૈન સાધુએ પણ આ સજોગા પર બારીકીથી વીચાર કરશે, તે તેને પણ સમજાશે કે ‘મ્હેસાણા' કાર્ટીમાં મુખ્ય મુદ્દામાં જૈને હાયા` હાવાથીજ આ પણા જૈનાએ તે મુદ્દા પાર પાડવા શેઠને લવાદ તરીકે તેમવાને અરજ કરી હતી શેઠે કોઇને કહ્યું નહતુ કે મને લવાદ તરીકે તેમા. પણ જૈન સંઘે જોયું હતું કે આ કાર્ય તેમના વીના બીજા પાર પાડે એમ નહેતુ. કમનસીબે પાછળથી પાટણ જૈન સ ંધને એક ભાગ, કેટલીએક ખટપટ કે જે અંગત ઇંખ્યા એ ઉત્પન્ન કરી છે, તેને ભેગ થઇ પડી છે.
હવે હું એક બીજી અગત્યની બાબતપર કાંઇક ખુલાસા જૈનકામમાં ગેર સમજુતી દુર કરવાને જણાવીશ. કેટલાએક ગૃહસ્થા એમ કહે છે કે કાટાવાળા શેઠે પોતાના એવારડમાં ધર્મની ટીકા કરી છે. આમ કહેનારા એકખી ગૃહસ્થે કે સાધુએ, એવારમાં જે વાંધા ભરી લીટીએ હાય, તે જાહેરમાં રજુ કરી નથી. એવાર્ડ ધથી વીરૂધ છે, અથવા એવાર્ડના અમુક વાકયો ધર્માંથી વીરૂપ છે એમ કાઇને કહેવુ એ સહેલું છે, પણ તે વાકયેા જાહેર પ્રજા આગળ રજુ કરી પુરવાર કરવું જોઇએ કે એવારડ આ પ્રમાણે ધની આપેક્ષાએ વાંધા ભર્યા છે. ખરી વાત એ છે કે લવાદે ‘ જે ટીકા કરી છે તે ફક્ત સ્માતે અને હીંદુએમાં ચાલતી કેટલી એક રૂઢીઓના સંબંધમા છે. દુનીઆમાં કોઇ સમજી ગૃહસ્થ એમતે નહિંજ કહેશે કે રૂઢી એ ધર્મ છે. ધર્મ એ જુદી ચીજ છે, રૂઢી એ તદ્દન વૃંદી ચીજ છે. આ રૂઢીની ટીકા કરવાની જરૂર હતી, કારણકે શેઠ લવાદ તરીકેના પોતાના ચુકાદામાં એમ પુરવાર કરવા માંગતા હતા કે-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com