________________
1.
૨૩૨
આખા કેસને, પાટણને કુસંપ, જન્મ થયો છે, તે મુદે શું છે ? તે એ છે કે-પાટણ નજીક “શામળાજી પાર્શ્વનાથ' માં પ્રાચીન જૈન તીર્થમાં મહાદેવની મુરતી રહે, એ જિન ધર્મ અનુસાર નહિ હેવાથી પાટણના કેટલાએક જન ગૃહસ્થોએ આ મુરતીઓને જૈન દેરાસરમાંથી ખસેડી, જિન દેહરાસરના ગભારામાં આ હિંદુ મુરતીઓ ખસેડવાનો મુદે એ હતા કે જૈનશાસ્ત્ર અનુસાર જૈન મંદીરમાં હિંદુ મુરતીઓ નહિ હોવી જોઈએ, પરંતુ જ્યારે પાટણમાં હિંદુ મુરતીઓને બેસેડી, હીંદુ ભાઈઓનું અપમાન કરવાનો ફોજદારી કેસ મુરતી ખસેડનારાઓ પર મેલાયો, ત્યારે આપણે કોર્ટમાં શું કીધું ? આપણે બચાવ શું કીધો ? આ બચાવ એ હતું કે દેહરાસરજીના ગભારામાં જ્યાં હીંદુ મુરતીઓ બીરાજીત હતી,
ત્યાં આગળ એક નાને ખાડે પડી ગયો હતો, અને તેથી ત્યાં કીડીઓ વિગેરે ભરાતી હોઈ, હિંસાનો ભય હતે. આ ભય દુર કરવા એટલે કે
ખાડે હતું તે પુરવા માટે અમોએ સલાટ ખાડો પુરી રહે તેટલા વખત માટે હિંદુ મુરતીઓ ખસેડી હતી. પણ કમનસીબે પથર સલાટને યુકે પશે, અને મુરતીઓ તેથી ખસેડાએલી હતી, તેમને તેમ રહી ગઈ.
પાટણ કોર્ટ આ બચાવ સ્વીકાર્યો નહિ, અને આપીને મોટી રકમના દંડની સજા કરી. પણ અપીલમાં એટલે કે મહેસાણામાં આ આપણો બચાવ અમુક ખાસ સંજોગોને લીધે સ્વીકારવામાં આવ્યો કે જે સંજોગો પર જાહેર પત્રમાં વિવેચન કરવાથી જૈન સંઘને લાભ નથી અને તે આપણે બચાવ પરથી આપણું આરોપીને થએલી સજા રદ કરવામાં આવી.
પરિણામ શું આવતું ? આ દંડની સજા રદ થઈ કે તરત સ્માએ વડોદરા ખાતે રીવીઝન માટે અપીલ કરી દીધી હતી પણ આપણે એમ માની પણ લઈએ કે આ બયાવ રીવીઝનમાં કબુલ રહેત, કે જે માનવાને માટે જરીબી કારણ હતુંજ નહિ તે શું પરિણામ આવતે ? જે બચાવ પર આપણે મહેસાણમાં જીત્યા, એટલે કે દંડના મારામાંથી છટક્યા, તે બચાવ એ જ હતું કે ( જુઓ મહેસાણા કોર્ટમાં સાક્ષીઓની જુબાની અને કોર્ટને ચુકાદ) જનોએ દહેરાસરમાંથી હીંદુ મુરતીઓ અપમાનના ઇરાદાથી નાખી દેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com