________________
૨૩૦
તેઓ જણાવે છે કે આ ટીકાને લઈને ચુકાદ વાંધાભર્યો છે, અને ટીકાના સબબે ચુકાદો રજીસ્ટર નહી થવા દે.
કેટલેક ઠેકાણે આ ચુકાદ એક તરફી ગણાતો અગર કહેવાતા હશે. અને આ માન્યતા કોઈ ઠેકાણે હોય તે તેનું કારણ એ છે કે આ ચુકાદો મહેસાણાની કોર્ટમાં જૈનો જીત્યા પછી અપાયે હતે. એટલે જૈને એમ ધારતા હતા કે સનાતનીઓને અડધે રસ્તે મળવામાં આવશે આપ જણાવે છે તેમ મી. કોટાવાલા શેઠના પીતાશ્રીની તીથી સનાતનીઓ પણ પાટણમાં પાળે છે આ માન વાજબી રીતે ઘણું મોટું માન કહેવાય છે, અને તે માટે આખી જૈન કોમ મગરૂર છે. પણ આ ઝઘડે ઉભે થતાં સનાતનીઓ આ તિથી પાળવી બંધ કરશે એ ગંભીર ભય હતો, આ ભય અમલમાં ન આવે તે માટેજ શેઠ પુનમચંદે ચુકાદામાં સનાતની ભાઈઓને વિષેષ સંતોષ આપે છે, એમ હું કહેતા નથી. પણ આ સંજોગોના સંબંધે ચુકાદ એક તરફી હોય એ કઈ ઠેકાણે શક રહેતા હોય તે તે તદન પાયા વગરનો જ છે એમ તે કહેવાશે નહિ. પણ આ ચુકાદાની એક બાજુની જ વાત છે. જેને અગર જૈન સાધુઓ તેથી કંઈ આ ચુકાદાવીરૂપ થયા છે એમ છે જ નહિ. મેં ખુલ્લા શબ્દમાં જણાવ્યું છે, અને ફરી જણાવું છું કે ચુકાદાના સંબંધમાં તે વધે તે છેજ નહિ જે વાંધે હતો અને હજી પણ છે તે ચુકાદાની ટીકા સામે છે. આ ' ટીકા કરવાની કાંઈ ખાસ જરૂર હતી જ નહીં, અને તે છતાં મી. કોટાવાલા જેવા કુનેહી ગૃહસ્થ કેમ આ ટીકામાં ઉતરી ગયા હશે તે સમજવું મુશ્કેલ છે પણ ટીકા થઈ છે, તે વાંધા ભરી કોઈને જણાતી હોય, તે તેને તે સામે પ્રોટેસ્ટ કરવાને હક નથી એમ આપ જેવા સ્વતંત્ર અધિપતિ સાહેબ કદી કહેજ નહિ, હું ધારું છું કે આ ખુલાસાથી આપને તેમજ આપના હજારો વાંચનારાઓને ચારૂપ જૈન કેસન લવાદ તરીકે શેઠ કોટાવાલાના ચુકાદાના સંબંધમાં વિરૂધતા છે, તે વીર્ધતા મુખ્યત્વે ચુકાદાની અંદરની ટીકા સામે છે, એમ સમજાયું હશે.
વળી આ ચુકાદા પરથી બન્ને પક્ષો વચ્ચે સુલેહ થઈ છે એમબી નથી. ચારૂપમાં જૈન ઘર એ બી નથી એટલે જૈન મુરતિઓના અપમાનને ભયજ ભવીષ્ય માટે ન રહે એ હેતુથી પાટણના જન સંઘે ચારૂપ ગામમાંથી જૈન દેવની મુરતિઓને પાટણ લાવવા એક કમીટી આ ચુકાદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com