________________
૨૨૯
આ પ્રમાણે જૈનેાના ધર્મના તત્વ અને સીદ્ધાંતેા પર જે ટીકા શેઠ કાટાવાલાએ કરી છે, તે ટીકા આ લવાદ તરીકે કરવાની તેને માથે કાંઇ ક્રૂરજ નાખવામાં આવી નહાતી. અને પાટણ અને પાટણની બહારના જૈન અને જૈન સાધુએમાં આ ચુકાદા સામે જે અભાવ છે, તે અન્નાવનું કારણ મી. કાટાવાલા શેઠે ધર્મની બાષ્ઠતાપર પાતાના ચુકાદામાં કરેલી ટીકા છે. આપ વ્યાજબી રીતે કહા છે કે કાઇશ્રી ઝઘડાઓમાં જૈન સાધુઓએ ઉતરવુ જોઇએ નહિ. જૈન ધર્મ પણ સાધુઓને ઝધડામાંથી દુર રહેવાનેજ જણાવે છે. પણ જૈન ધર્મ, ધર્મ રક્ષણ વાસ્તે શાસન––સેવા વાસ્તે જૈન સાધુઓને પેાતાને મત આપવાને મના કરતુ નથી. બલ્કે દરેક ધર્મોના ગુરૂએની જ છે કે તેઓએ પેાત પેાતાના ધર્મ પરના હુમલાઓમાંથી પોતાના ધર્મોને બચાવ કરવા. કોટાવાલા શેઠ જૈન છે. તેઓ જૈતાના અગર જૈન ધર્મના દુશ્મન નથીજ તેમ તેએ સનાતનીઓના ખાસ મીત્ર નથી. તેએએ જે ટીકા ધર્મની બાબતે પર કરી છે, તે તેઓએ તે પ્રમાણીક ભેદ અગર ધાર્મીકતાની સંપૂર્ણ સમજની ગેરહાજરીમાંજ કરી હશે પણ જો આ ટીકા તેથી ચાલી જવા દેવામાં આવે તે તેનું પરીણામ જૈન તીથા બીજા ચાલતા મુકદમાએમાં કદાચ ખીન ઈચ્છવા ચેગ્ય આવે, કારણકે આ ચુકાદેસ્ ટીકા સાથે ) પુરાવાજ તરીકે સામા પક્ષવાળાએ રજુ કરે આવા તીથેના મુકદમાએાનાં ચુકાદા હમેશા પુરાવા તરીકે તીથેના ઝઘડાએમાં વપરાય છે. આ સ ંજોગેામાં જો જૈન સાધુએ સૈાન રહે તે, તેઓએ જૈન ધમ રક્ષણના પેાતાના કામાં ગફલતી બતાવી છે એમજ કહેવાય. આપ તેથી સમજી શકશે કે જૈન સાધુઓએ ખાસ કરીને આ કેસમાં પોતાને જે મત આપ્યા છે, તે મત આપવામાં પોતાની મુખ્ય અને અગત્યની ફરજ બજાવ્યાં કરતાં કાંઇ વિશેષ કર્યુ નથી.
જૈન સાધુએ મી. કેટાવાલાના ચુકાદાપર જે મત યાલે છે, તે મત ચુકાદામાં નાણાને લગતી બાબતે પર છેજ નહિ જૈન સાધુઓનુ તે બાબતાપર ઉતરવાનુ કામ નથી. જૈને અને જૈન સાધુએ મે જણાવ્યુ' તેમ જે વાંધા ચુકાદાના સંબંધમાં ધરાવે છે તે વાંચે ચુકાદામાં મી. કાટાવાળાએ કરેલી કેટલીએક ઠેકાણે મીનજરૂરી ટીકા છે. આ ટીકા જાણી બુઝીને થઇ છે, એમ જૈન સાધુ કહેતા નથી, પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com