________________
૨૨૮
આગેવાન મી. પુનમચંદ કાટાવાલાએ જે લવાદ તરીકે ચુકાદા આપ્યા છે, તે ચુકાદાપર અગ્રલેખ લખવાને માટે આપે, આપની કીમતી કટારા રોકી તે માટે અને તેની અંદર આપે જે વીચારા-આપને પ્રમાણીકપણે યોગ્ય લાગે તે જાહેર કર્યો તે માટે જૈવ કેમ આપતા આભારજ માનશે. આપે આ લવાદનામાની બાબતમાં જે ટીકા કરી છે, તે ટીકાના પ્રમાણીકપણા પર શક લઇ જવાને મને અથવા કને કાંઇ પણ કારણ નથી. હું તે તે ખાત્રીપુક માનુ છું કે તમારા જેવા સ્વતંત્ર પત્રમાં સુમેશા સ્વતંત્ર અને પ્રમાણીક વીચારોજ અગ્રલેખમાં જોહેર કરવામાં આવે છે. કમ નશીબે આ લેખમાં આપે જે ટીકા કરી છે, તે ટીકા સ'પુણ્` વીચારાની ગેરહાજરીમાંજ અને આ બાબતની પરિસ્થિતિના એછા જ્ઞાનથીજ થવા પામી છે. જો તમે પાસે સંપુર્ણ વીગતે હતે તે આપ જરરજ આપના લીડરનુ રૂપજ કદાચ ફેરવતે; હું તેથી આપના પ્રમાણીકપણા પર વીશ્વાસ રાખી નીચેની વીગતે આપશ્રીના તેમજ આપના હારે। જૈન તેમજ જૈનેતર વાંચનારાઓની જાણ માટે પ્રગટ કરવાને અરજ કરીશ.
મારે પહેલાં આપશ્રીને જણાવી દેવુ જોઇએ કે લવાદ તરીકે શેડ કાટાવાળાએ, સનાતનીઓને જૈન ધર્મશાળામાંથી બે એરડી અપાવી, અને રૂ. ૨૦૦૦ તેમ ૪૫ ચેારસ વારની બીજી જમીન અપાવી તેથી જેના નારાજ થયા નથી, અલબત જે કે પાટણના જૈતાનો અમુક એક વર્ગ એમ બી માને છે કે આપવામાં આવેલા બદલે · કાંઇક વધારા પડતા તે છે. પણ પાટણના અગર દેશાવરના જૈનેામાં અને જૈન સાધુએ આ ચુકાદાથી નારાજ થયા છે, તેનુ કારણ રૂપી જેવી નજીવી મામત નથી. જૈનકે।મ બે હજાર તેા શુ પણ તેથી બી વધુ રકમ ધ રક્ષણ અથવા સુલેહ રક્ષણ માટે આપવાને અચકાઈ નથી, અને આ માખતમાં પણ અચકાઈ નથી. પણ ચુકાદાની વીરૂધતાના મુદ્દેાજ જુદા છે. શેઠ કાટાવાલાએ લવાદનામુ લખી આપ્યું ત્યારે લવાદ તરીકે શેઠ કાટાવાલાની ફરજ હતી તે માત્ર સોગે ધ્યાનમાં લઇ, કોના કેસેનુ પરીણામ ધ્યાનમાં લઇ સુલેહ સચવાય તેવી રીતે બન્ને પક્ષેાના મન સાચવીને અમુક યાગ્ય લાગે તે બદલા નકકી કરવાનું હતું. પણ કાટાવાળા શેઠે પેાતાના લવાદમાં પેાતાની સત્તાની હદ ઓળંગી ગયા હતા, અને તેઓએ પોતાના લંબાણુ એવાર્ડમાં બીનજરૂરી ધાર્મીક તત્વો પર ટીકા કરી છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com