________________
૨૩૯
તીથી પળાતી હતી, તે બંધ પડે તેવો જે ભય ઉભે થે હતો, તે દુર કરવાનું હતું.
આપનું લખાણ “ગેલગેલ ' છે અને તે તદ્દન ફુટ નહિ હોવાથી આ અર્થ કેટલાકોએ કર્યો છે. જે આપણા લખાણની મતલબ તેવીજ હોય તો ખરેખર શેઠ કોટાવાળાને ખરે જ ગેરઇનસાફ આપે છે, કારણ કે કોટાવાળા શેઠે આ ચુકાદો આપી “ જૈન મંદીરમાં અન્ય દેવોને ગમે તે ભેગે દુર કરવા જે આપણે માગતા હતા, તે દેવોને કોટાવાળા શેઠે ગમે તે ભોગે નહિ પણ ફકત સરખામણીમાં થોડે ભાગેજ દુર કર્યા છે. શેઠ કોટાવાળાને ચુકાદ એ આમ કેસના સંજોગો પર, અને મહેસાણાની તદ્દન પોલી છત, અને તેની સામે પણ વડોદરે થયેલી અપીલપર, અને વડોદરામાં સ્માનેને બલવાન લાગવગ અને તે પરથી કેસના સબંધમાં ઉભો થત ભય વિગેરે બાબત પર વિચાર કરશે તો જણાશે કે કટાવાળાએ જૈન કોમના લાભમાંજ ચુકાદો આપ્યો હતો. કોમે અને પાટણના સંઘે આ માટે શેઠને ઉપકાર માનવાને બદલે, પાટણના કેટલાએક ભાઈઓએ તેઓના સંબંધમાં જે વલણ દેખાડી છે, તે ખચીત જ તેઓને માટે માનભરી હોય, એમ બીજાઓ તે નહિ સમજશે. કટાવાલાના ચુકાદાના સબંધમાં જે વાંધો ધાર્મીક શબ્દ સામે હોય, તે તે વધે નબળે છે. ચુકાદામાં જૈનમાં ચાલતી જૈનધર્મ વિરૂદ્ધની રૂઢીઓ જણાવી છે રૂઢીઓ ચાલે છે, જે બાબત કોઈએ ના પાડી નથી. જેઓ રૂઢીઓને ધર્મની ટીકાઓ ગણે છે, તેઓની સમજ શકિતની વિશાળતા સમજવી મુશ્કેલ છે
લી. તટસ્થ હવે આ ચર્ચાપત્રો પર બારીક અને નિષ્પક્ષપાતપણે વિચાર કરતાં અમને જણાય છે કે “ એક જૈન” જે વિચારો અને મુદાઓના સંબંધમાં -- ઘણે સારે ખુલાસો બીજા ચર્ચાપત્રમાં આપવામાં આવ્યો છે. જૈન કોમે જે વિચારવાનું છે તે આ છે કે.
મહેસાણા કોર્ટમાં જીત થઈ હતી તે મુદામાં હાર હતી કે નહિ?
મહેસાણાની કોર્ટની છતથી “મહાદેવ” દહેરાસરમાં આપણને પાછા દાખલ કરવા પડે છે કે કેમ, જો હા, તે તે આપણી મુદામાં હાર ગણાય કે છત ? મહેસાણાની કોર્ટના ચુકાદામાં જૈન સાક્ષીઓ, સલાટ, અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com