________________
૨૪૬
૨ આ કામમાં ગુન્હાઇત કૃત્ય સાખીત માનવા કાયદા મુજબ જે તત્વાની જરૂર છે તે ક્રીયાદી પક્ષ તરફથી સાખીત થવાોઇએ તે અદા કરવાની ફરજ અમારી નથી છતાં તે સાબીત કરવાની અમારી ક્રૂરજ હોય એમ માની અમને દોષીત ઠરાવવામાં ભુલ કરી છે.
૩ મદીરમાં મુખ્ય દેવ શામળાજી છે અને તે દેવ જૈનના છે છતાં તે મહાદેવ છે એમ ક્રીયાદી પક્ષે પ્રયત્ન કર્યાં છે તે નીષ્ફળ ગયા છે છતાં ગુન્હો બને છે એમ ઠરાવવામાં ભુલ કરી છે.
૪ સાર્વજનીક મિલકત અને સર્વિજનીક મંદીરને આ કામે પ્રશ્ન નસ્તાં તે સંબધે ઠરાવમાં જે વિચાર દર્શાવ્યા છે તે સકારણ નથી. ૫ મહાદેવ વિગેરે મુતિએ રીતસર શાસ્ત્ર પ્રમાણે સ્થાપીત કરેલી છે કે નહી’ એ મહત્વના સવાલ નથી એવું માનવામાં ચુક કરી છે,
૬ વધુ હકીકત સુનાવણી વખતે જાહેર કરશું.
ફેરવ
હકીકત
૧ આ કામના વિવાદીએ મુળ તાહેામત વાળાઓને ફા. નિ. ક. ૨૫૬-૧૦૨ મુજબ હીન્દુ લોકોના ધર્મને અપમાન કરવાના ઇરાદાથી મેાજે ચારૂપ તાલુકે પાટણ મધ્યે શામળાજીના દેરામાંની મહાદેવ, ગણપતી અને પાર્વતીની મુર્તિ એને ઉખેડવાના ગુન્હાના તકસીરવાન ઠરાવી પાટણ પહેલા વર્ગના ફેાજકારી ન્યાયાધિશ રા. અગાસ્કર એમણે નબર ૧ ના વિવાદીને રૂ. ૩૦૦] તથા બાકીના વિવાદીઓને દરેકને રૂ. ૧૫૦ દંડની શીક્ષા ફરમાવી તેના ઉપર સાંપ્રતને વિવાદ છે.
તકરાર સાંભળી,
૨ વિવાદી તરફે મેસસ નિકતે અને ન ંદલાલની તથા સરકાર તરફેણુ મી. આંમેગાવકરની દલીલ સાંભળી લીધી તથા કામના કાગળા વાંચી જોયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com