________________
૨૪૪
ફાટામાં જતાં હજારા અને લાખા રૂપીયા દેવદ્રવ્યના ખરચાતાં વખતને અપરિમીત ભાગ અપાય છે અને નફામાં કુસંપ કાયમ રહે છે તેવા સ ંજોગે અનેક વખત જોવાય છે તેવુ છતાં આ પવિત્ર તીયની ખાખતમાં ભવિષ્યમાં કલેશ ખીલકુલ રહેતા નથી તેમ ફેસલા ઉપરથી જોવાય છે અને ખર્ચમાંથી બચ્યા છીયે તેને માટે લવાદ પુનમચંદ શેઠને અમે! ધન્યવાદ આપીયે છીએ. તેવીજ રીતે જૈન કામના પણ તે હજારા ધન્યવાદને પાત્ર છે એટલુંજ નહિ પરંતુ ચારૂપતીના કરેલા આ ફેસલા માટે જૈત કામ તરફથી મુબારકબાદી માનપત્ર આપવાને અને તેઓશ્રી લેવાને માટે દરેક રીતે ચેગ્ય હાઇને તેવું કાંઈ પણ શેઠ પુનમચંદ કરમચંદજી કાટાવાળા માટે જૈનકામે કરવાની જરૂર છે એવી અમે નમ્ર સુચના કરીયે છીયે.
પરિશિષ્ટ ૬.
જૈન તા. ૨૦ મી મે સને ૧૯૧૭,
મહેસાણાની કાંટે અપીલના કરેલા ફેસલો,
પાટણ ફે. ન્યા. ગુ. મુ. ન. ૧૮૨ સન ૧૫-૧૬. ગુ. વિ. નં. ૧૨૯ સન ૧૫-૧૬.
શ્રીમંત સરકાર ગાયકવાડ વિધમાન કડી પ્રાંત ફેાજદારી ન્યાયાધિશી.
વિવાદી ( આપી. )
૧ શા. વાડીલાલ લલ્લુભાઇ ૨ શા. હીરાચંદ ખેમચંદ ૩ શા. ભીખાં સાંકળચંદ ૪ શા. ડાહ્યાચદ સાંકળચંદ ૫ શા. ચંદુલાલ રતનચંદ જાતે બધા શ્રાવક વાણીયા ઉમર અનુક્રમે આ. વ. ૪૫-૬૮-૩૨-પર-રપ બધા ન, ૧-૨-૩-૪ વેહેપાર ન. ૫ તે નાકરીરે. સરવે પાટણ તરફે વીલ વામન અપાછ તીકતે નં. ૨-૩-૪-૫ ના તરફે તથા નંદલાલ લલ્લુભાઇ નં. ૧ ના તરફે હાજર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com