________________
૨૩૭
સવાલના સંબંધમાં, જાવર જૈન તીર્થકેસ, જૈન સેનેટરીઅમ, પિતાના બંધારણ પ્રમાણે એક જૈન માસીક કાઢવાના સવાલના સંબંધમાં જે ઊંચુ માન ધરાવતી હતી, તે હવે ધરાવતી બંધ થઈ હોય તે તે સ્વાભાવીક છે, અને એશોસીએસનની તેવી કામકાજ કરવાની રૂઢી સામે મુંબઈના જૈન-રીવ્યું” પત્રે પણ અવારનવાર પ્રસંગોપાત ઝાટકણી કાઢી છે. પણ પ્રસંગે જૈન શાસન મિોન પકડે છે, અને હાલમાં વીના પ્રસંગે એક નબળા કારણને ઉંચકી લઈ તે એશેસીએસન સામેને પિતાનો ઉભરે ખાલી કરે છે. લેખકોએ હમેશા પોતાની જવાબદારી સમજવી જોઈએ. વ્યાજબી ટીકા, વ્યાજબી કારણે મલતાં કરવાનો હક છે, પણ આ હકનો ઉપયોગ કરતાં તેઓએ પોતાની વિચારશક્તિને બાજુએ મેલી દેવી જોઈએ નહિ. આ લવાદના એવારની તરફેણમાં અત્યાર સુધીમાં જૈન ” પત્રમાં “પાંચ ” વકીલેના મતો પ્રગટ થયા છે, પણ લવાદના તરફેણમાં કોઈ સાધુઓએ મત કેમ આપ્યા નથી, એ બાબતમાં જૈન કોમ વ્યાજબી રીતે સવાલ પુછી શકે ? પાટણના જે પાંચ ઉત્સાહી જ.' વાનીઆઓએ સાધુઓના વિરૂદ્ધ મતે એકઠા કર્યા હતા, તેઓએ જે પત્ર સાધુઓ પર મત માંગવા માટે મોકલાવ્યું હતું, તે પત્રમાં તેઓએ આગમચથી મત આપી દીધું હતું કે.
શેઠ કોટાવાલાને એવારડ જૈન તીર્થોને તથા ધર્મને નુકશાન પહોંચાડે એવું કેટલાએકનું માનવું છે ” મત માગનારા પત્રમાં, પિતા તરફથી મત, મત માંગનારાઓએ આપી દે નહિજ જોઇએ અને જે મત બાંધી દીધો હોય તે પછી મત માંગી આપનારાઓનું અપમાન નહિ થવું જોઈએ. હવે આ કંપની નવ સાધુઓના અને બે ત્રણ શ્રાવકોના અને એક વકીલના મતે વિરૂધ્ધ મતો તરીકે મેળવી શકી છે, પણ એક બાબત પાટણ આખાએ ધ્યાનમાં જ રાખવી કે પાટણની આ ઉત્સાહી કંપનીએ મત માંગવા માટે ગામે ગામ, અને સાધુએ સાધુએ કાગળો લખ્યા હતા, પણ તેઓને તેઓના લાભમાં જાય તેવા મત ફકત ૧૨ થી વધુ મળ્યા નથી. શેઠ કુંવરજી આણંદજીએ અને તેવા બીજા ઘણુઓએ આ કંપનીને તેઓના લાભમાં નહિ એવા મતે મોકલાવ્યા હશે, પણ શ્રી સંધની સભામાં આ મતો તેઓએ દાબી રાખી ફક્ત પોતાની તરફેણમાં જાય તેટલાજ મતે રજુ કર્યા હતા. આ પ્રમાણુકતા નથી પાટણના સંઘે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com