________________
૨૨૬
વખતે ગરીબાઇનાં રાદણાં રેાનાર્ જૈન સમાજના પૈસા આવે જ રસ્તે જવાને. ગરીબાઇ અને અધોગતિના છેક છેલ્લા પગથીએ ગયા સિવાય ઉન્નતિની શરૂઆત થવાનું કુદરતમાં નિમાયલુ જ ન હોય - ટ્યાં પછી જૈતાના રસ્તાઓ માટે ખેદ કરવા નકામા છે.
-(0)
પરિશિષ્ટ, ૫૮.
જૈન રીવ્યુ. ડીસેમ્બર જાન્યુઆરી સ. ૧૯૧૬-૧૭ પુ. ૧ અ` ૯–૮ જૈન કસ.
ચારૂપ
શેઠ કાટાવાલાના ચુકાદાના સબંધમાં વધુ અજવાળુ
ચારૂપ ( પાટણ ) જૈન કેસની વીગતા, તેમજ લવાદ તરીકે શેઠ પુનમચંદ કરમચંદ કાટાવાલાએ આપેલા ચુકાદે અમેએ અમારા ગતાંકમાં પ્રગટ કરી દીધા છે. આ ચુકાદાના સબંધમાં અમેએ ગતાંમાં જે ઉડતી નોંધ લીધી છે, તે જેઓએ વાંચી હશે, તેને ખુલ્લુ જણાયુ હશે કે અમેએ ચુકાદાના સંબંધમાં ધાર્મીક દ્રષ્ટિ-અપેક્ષાએ કાંઇ વિરૂદ્ધ ટીકા થઇ છે કે કેમ, તે બાબત તેમજ ચુકાદા કાયદેસર છે કે કેમ, અગર તે ર૭રર થતા અટકાવવાની જરૂર છે કે કેમ, વિગેરે બાબતેમાં જે ચર્ચા હાલમાં પાટણ જૈન સંધમાં ચાલી રહી છે, તેમાંના એકખી મુંદાના સબંધમાં અમેએ કાઈ પણ પક્ષની તરફેણમાં મત આપવા પહેલા, રાહ જોવાનુ પસંદ કીધું હતું. અમારા છેલ્લા લેખ લખાયા પછી, મુંબઇના જુદા જુદા વર્તીમાન પત્રમાં, તેમજ ભાવનગરના જૈન અઠવાડીકામાં માસીકેામાં શેઠ કેપ્ટાવાળાના ચુકાદાના સંબંધે જે પ્રસ ંગેાપાત ટીકાઓ થઇ છે, તે પી નિષ્પક્ષપાત પણે વીચાર કરવાની સુંદર તક હવે પાટણના જૈન ભાઈએજ નહિ પણ સમગ્ર જૈન કામ ધરાવતી થઇ છે. હવે આ ચુકાદાપર વીચાર કરતાં-આપણે આગમચથી અમુક ચેકસ મત બાધી લેવા જોઇએ નહિ. આપણે એક તરફી મતપર જો આવી જઇએ, અને પછી જો ચુકાદાપર વીચાર કરીએ તે આપણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com