________________
ધીટતા કરે એના જેવું હાસ્યાસ્પદ અને વડવા જોગ કૃત્ય બીજું શું હોઈ શકે ? અત્યાર સુધી રા. કટાવાળાના ફેંસલા બાબતમાં સારો કે
બેટો અભિપ્રાય હે ઇરાદા પુર્વક ઉચ્ચાર્યો નથી, પરંતુ હવે જયારે . સવાલ એ ઉપસ્થિત થાય છે કે સાધુઓ દુનીયાની સત્તા અને દુનિયાની શાન્તિ પિતાના હાથમાં હોવાને દા કરવા બહાર પડયા છે તે દાવે વાજબી છે કે નહિ, હારે હારે કહેવું જોઈએ છે-કહેવું પડે છે કે, જૈન સાધુને ધર્મ સંસારની ખટપટથી-રાગ દ્વેષથી મને હજાર કોષ દૂર રહેવા ફરમાવે છે તેથી જેઓ એવી ખટપટ ઉશ્કેરતા હેય મને જૈનશાસ્ત્ર “સાધુ ” તરીકે સ્વીકારી શકે જ નહિ; બીજું; સાધુ હે વા સાધુનેય સાધુ હોય તે પણ એને દુનીયાને નિયમિક હેવા જે દાવો કરવાની સતા દુનીયાએ આપી નથી, આપી શકે નહિ, અને મુઠ્ઠીભર જૈનો પિતાના નાણાના બળથી પિતાના સાધુઓને એવી સતા આપવા માગતા હોય તે બાકીની વિશાળ દુનીયા તે મુઠ્ઠીભર લકની ધર્મઘેલછાને નાબુદ કરવાને પુરતી શકિતમાન છે.
હને યાદ છે કે ફેસ બહાર પડે ત્યાર પછી તે હામે પહેલામાં પહેલે વધે ધર્મઘેલડાઓએ એ મતલબને રજુ કર્યો હતો કે કે ટલાક જૈને અંબાજીને માને છે એવું એક કથન (statement) લવાદ મહાશયે પિતાના જજમેન્ટમાં લખ્યું હતું તે ખોટું અને જૈનની ધાર્મિક લાગણી દુખાવનારું હતું? એહ જૈનેની ધાર્મિક લાગણીની નાજુકતા? પણ સુભાગ્યે આ શબ્દ એક ચુસ્ત જૈનધનુયાયી લવાદની કલમથી જ નીકળ્યા છે, કે જે જૈન લવાદ જેનેની તમામ રીતભાત, રીવાજ, સ્થિતિ વગેરેથી સારી રીતે વાકેફગાર છે. જે પૈકીના કેટલાક અંબાજીની માનતા માને છે, દર્શને જાય છે, ઈત્યાદિ બાબતની હકીક્ત (fact) હામે વિરોધ ઉઠાવવા તૈયાર થવું એ પિતાની જાતને પોતે જ જુઠ્ઠી પાડવા જેવી મુર્ખતા છે. એક નહિ પણ અગયાર જૈને તે દેવીની માનતા માને છે. મહેટા મોટા અગ્રેસરને તેમ કરતાં હું જાણું છું. રા. કોટાવાળાએ એક જૈન તરીકે લખેલી આ હકીકત તદ્દન સાચી છે એટલું જ નહિ પણ જૈનેને કોઈ જાતનું અપમાન પહોંચાડવાના ઇરાદાથી મુકત છે. તેઓ એમ જણાવે છે કે, માત્ર બ્રાહ્મણે જ એ દેવીને માને છે એમ નથી પણ કેટલાક જૈને પણ માને છે અને તેથી જૈન અને સમાત વર્ગ વચ્ચે ટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com