________________
૨૨૫
ન થવા પામે એજ ઉત્તમ છે. આમાંજૈનો ધર્મનું અપમાન કરવાને આશય કયે ખુણે છે તે હમજાતુ નથી, જૈનેને પોતાનાં શાસ્ત્રાની આજ્ઞા તેડીને દેવ-દેવીઓની માનતામાં ભટકતાં-એ મિથ્યાત્વ અથવા અંધકારમાં સુખ હુંઢતાં—શરમ કે અપમાન લાગતું નથી અને મ્હારે હેમનાં કામેાનુ ચિત્ર કાષ્ઠ આપે છે ત્યારે હેમને અપમાન લાગી જાય છે ? જબરી સ્વમાનની પુતળીએ ? અક્સાસ, જૈતેમાં સ્વમાનને અંશ માત્ર રહેવા પામ્યા હોત તે આવા ઇજ્જત અને દેશનુ ઐકયબળ ગુમાવવા જેવા ટંટા કરત જ નહિ.
અને જૈન સાધુઓ, હેમનુ શુ હંમજવું? હેમને હવે ચેકપુ પરખાવી દેવુ જોઇએ છે કે અમે શ્રાવક વગે અમારી સામાન્ય એકલ ( Common sense ) કાંઈ હમારે šાં ધરાણે મુકી નથી; અમે અમારી બુદ્ધિ, વિવેકશકિત અને ઇચ્છાશકિતને હમારી વેચાણુ બનાવવા તૈયાર નથી અમે પણ મનુષ્ય છીએ, કદાચ સાધુ વગ પૈકીની કલેષપ્રિય વ્યકિત કરતાં વધારે ઉચ્ચ કેટિના મનુષ્યા છીએ; અને મનુષ્ય તરીકે અમારૂ તત્ર અમે જ ચલાવવા માગીએ છીએ. સાધુને અમે અમારી બુદ્ધિ અને શાન્તિના વિધાતા થવા દેવા ખુશી નથી
-
હું આગળ વધીને—જૈન કે સ્માર્ટ કોઇના તરફ નહિ ઢળતાં એક સત્યશોધક અને એક હિંદી તરીકે કહીશ--કે, જૈન--સ્માત વચ્ચેના ધાર્મિક ટટામાં એક જૈત ગૃહસ્થને લવાદ નીમવામાં કાંઇ પણ નુકસાનને સંભવ હોય તે તે નુકસાન જૈનેને નહિ પણ સ્માત વતે છે. રા. કાટાવાળાએ પક્ષપાત કરવા ઈચ્છા રાખી જનહાતી તે પણ હેમનું લેાહી જૈના તરફ્ ખેંચાય એટલું બ્રાહ્મણા તરફ ન જ ખેંચાય હેમણે એક પ્રમાણિક પુરૂષ હાવા છતાં બ્રાહ્મણાને બદલેા આપીને પણ મહાદેવની મુતિ જૈન મંદિરમાંથી બહાર કહાડવાની જૈતેની ઇચ્છાને જો કે ખુબીથી-તૃપ્ત કરી છે અને તે છતાં જૈને આટલું ધાંધળ મચાવે છે ત્હારે મ્હારૂ અંત:કર્ણ પ્રેરણા કરે છે કે જૈને લવાદના ફેંસલા સ્હામે અદાલતે જાય. અને હમેશની યાદગીરી રહે એવી સજ્જડ થપ્પડ ખાય એજ ઠીક છે. જૈનાને સ્હમજાવવા જવુ એ--આ અમુક બાબતમાં તા--કુદરતના નકકી કરેલા મા વિરૂદ્ધ કાશીશ કરવા બરાબર છે. મ્હારા સાભળવા પ્રમાણે આ ઉશ્કેરણીથી કેટલાક છાપાવાળાઓને સારે। ભક્ષ મળ્યા છે. શુભ કામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com