________________
૨૧૫
પરિશિષ્ટ પપ. જેન તા. ૨૨ મી જુલાઇ સને ૧૯૧૭
ભાઈબંધ શાસનનાં ઉઘડેલાં પડળ. .
જૈન સમાજની કર્તવ્ય પરાયણતા કેવી રીતે
સાધ્ય થઈ શકે ? ધર્મના નામે ઝઘડો હવે તે જ જે કે ઇવા જેગ પ્રસંગ નથી છતાં દેવગે તેવો મતભેદ ઉપસ્થિત થાય તો તે માંહોમાંહેના પંચથી જ પતાવી દેવાની તરફેણમાં સે કોઈ સમજુ વર્ગ છે. એટલું જ નહિ પણ બંગાળામાં એક આવે જૈન કેસ કેટે જતાં ભાઇટ્રેટે જણ
હ્યું કે “તમે વણિક જગતમાં ડાહી કેમ કહેવાઓ છે અને જગતના કજીયા પતાવવાને સમર્થ મનાઓ છે, છતાં તમે જગતશેઠના પુત્રોના કજીયા કે ચઢે તે તમારા ગૌરવ માટે શરમાવનારૂં છે. ” આ સોનેરી સૂત્રને અનુસરી પાટણ પાસેના ચારૂપ તિર્થ સંબંધી જૈન અને સ્માર્ત પ્રજા વચે વૈમનસ્ય ઉત્પન્ન થતાં તે કેસ કેટે ચઢી ખુવાર થયો અને લવાદ સબંધીની અનેક યોજના નિષ્ફળ નીવડી ત્યારે છેવટ બંને પક્ષના એકમતે શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાને લવાદ તરીકે સ્વીકાર્યા હતા. આ પ્રમાણે પ્રતિપક્ષ પણ એક જૈનને હાથ પિતાનો કેસ મુકે તે જન પ્રજાના પ્રમાણુક ગૌરવ માટે દુનીયામાં અસાધારણ પ્રસંગ ગણાશે તેમજ તેમણે આપેલ ન્યાયમાં આગળ પાછળના દરેક તકરારોનું શાંતિભર્યું છેવટ લાવવાની કુશાગ્ર બુધ્ધિ માટે સમગ્ર જૈન કોમ મગરૂર થાય તે સ્વાભાવીક છે.
દીલગીરી એ હતી કે આ કેસનું વસ્તુ સ્વરૂપ ન સમજવાથી કે પછી માથું દુખવા છતાં પેટ કુટવાની ટેવની પેઠે કેટલાક વ્યકિતની દેરવણી પર ભાઈબંધ શાસને તે કેસ સામે મોટો ખળભળાટ મચાવી મુક હતો અને મુંબઈના બે ત્રણ જણની કેકસ કમિટીએ મળી મેસાણાની કોર્ટમાં જૈને જીત્યા હોય તેવા ઉંધા પાટા બંધાવી ધર્મની ઘેલછા ફેલાવીને કેટલાક મુનિઓ અને ઉતાવળા જૈનોને તેમની જાળમાં ફસાવવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com