________________
૨૧૭
આગ્રહ થવાથી માથે લીધું, અને તે કામ પુર્ણ કરવા પોતાને કીમતી વખત રોકી હરાવતે સમાજ સમક્ષ રજુ કર્યા અને તે સામે કેટલાક પાકાર અમુક વ્યક્તિક રા ઉઠાવવામાં આવ્યા, આ પાકાર કેટલા સત્ય હતા, તે જોવાનું એક માજી રાખી હામાં હા મેળવવામાં આવી. જેથી અમેએ કેટલાક અકામાં તે ફેસલા સામે ટીકા પણ કરી છે; પરંતુ તેમાં અમારી કાઇપણ રીતે તેની જાત ઉપર ટીકા કરવા ઇરાદે ન હેાવા છતાં તેમ માની લેવામાં આવ્યું હાય તેમ જણાવાથી તેને માટે અમારે ખુલાસા કરવાની જરૂર પડી છે કે, અમેાએ જે કંઇ લખાણે અત્યાર સુધી કર્યા છે, તે ફકત અમેને મળતી રહેલી ખબરે! ઉપરથીજ કરવામાં આવ્યા છે તેમાં અમારે લેશ પણ ઇરાદા કોઇના મત દુખ કરવાનેા હતેાજ નહિ, છતાં કોઇપણ કારણથી તેમ માની લેવામાં આવ્યું હોય તે તેને માટે અમે મીચ્છામીદુકકડ દઇએ છીએ વળા અમેએ અમારા ગત અકામાં લવાદ તરીકે આવા કેસેને નીકાલ લાવવા તે લાભપ્રદ છે. તેમ જણવ્યું પણ છે એટલું તે કહેવુ જરૂરનુ છે કે શેઠ કાટાવાળાએ લવાદ તરીકે આ કેસમાં જે જેહમત ઉઠાવી છે તે પ્રસસા પાત્ર છે અને સમાજ ઉપર પાતે જે કુનેહ વાપરી એ પક્ષને રાજી રાખવા પાતાને જે જાતિભોગ આપી સમજુતી પર લાવવા પાતાથી અનતુ કર્યું, તેને માટે યાગ્ય કદર સમાજે યુઝવી જોઇએ, અને લીધેલા શ્રમને માટે અભીવદન આપી અમારે ખુલાસે નીચે પ્રમાણે કરીએ છીએ. અમારેશ વાંધા લવાદે આપેલા ચુકાદામાં વાપરેલા શબ્દોને હતેા અને તેને માટે અમાને જે ખુલાસે કરવમાં આવ્યા છે, તેના ઉપર જયારે લક્ષ આપી બન્ને બાજુના વીચાર કરવામાં આવે છે. ત્યારે જણાય છે કે તેવા શબ્દો કેસના અંતના પરીણામે લાવવાની જરૂર જણાય છે. લવાદે આપેલ ગઢની એ એરડી' તેમજ છુટી જમીન માટે પણ ખેલવામાં આવ્યું છે; તેમાં તપાસ કરતાં એમ માલુંમ પડે છે કે, તેમ કરવામાં લવાદે પણ ભુલ કરી હેાય તેમ જણાતું નથી. કારણકે દરેકની ચાલ લવાદે જુદી જુદી રાખવાને ઠરાવ કર્યો છે અને જમીન કેટની બહાર છે.
•
ચારૂપમાં પડતી જાત્રાની હાડમારીના સંબંધમાં તપાસ કરતાં, ચારૂપના લોકો મુખ જુબાનીથી જણાવે છે કે પાટણના સંધે ચારૂપના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com