________________
૨૧૮
શામળાજીને ઉત્થાપન કરવાના ઠરાવ સામે અમારે પાકાર છે. જેથી અમાને ધારતી હતી કે તે લેાકે અત્રેથી પ્રતિમાજી લઈ જવા માટે આવે છે તેમ માની અમે ભેળા થતાં હતાં. અમેએ કાઈ યાત્રાળુને દશ ન કરવા ખાખત અટકાવ્યા નથી. અમે તે ઘણા માણસે યાત્રા કરવા આવે છે તેને મદદ કરીયે છીએ માટે તે બાબત સમજ ફેરની જણાઇ છે અને યાત્રાળુઓને આવવા ભામત કોઈ જાતની અડચણ નથી તેવુ અમાને જણાયું છે.
આટલા ખુલાસા અમેને જરૂર જણાયાથી સમાજ સમક્ષ રજી કર્યો છે.
છેવટમાં લવાદે જે શ્રમ સેન્યેા છે તેને માટે અમે તેને ધન્યવાદ આપીયે છીએ અને જરૂર વિચારીયે છીએ કે આવા કેસેાનુ છેવટ માટે ખર્ચે કા થી નહી લાવતાં લવાદથી લાવવું તેજ ઉતમ રસ્તા છે, અને તેમ કરવાથી દેવદ્રવ્યમાથી ખર્ચ કરતા અટકી શકે છે.
લી અધીપતી
(6 ૩ + શાસન.
ભાઇબંધના આ ખુલાસાથી જોવાય છે કે આ કેસમાં આ ઠરાવની સામે કેટલાક પોકાર અમુક વ્યક્તિદ્વારા ઉઠાવવામાં આવ્યા અને એ પાકારની સત્યતા ન જોતાં પાતે હામાં હા મેળવી ટીકાનું ટડું ચલાવ્યું હતું. પરંતુ જ્યારે અંતે પણ તેમણે સત્ય સમજીને પેાતાની અજ્ઞાનતા વચ્ચે ભરડાઇ ગયેલ ભાગવત માટે પશ્ચાતાપ જાહેર કર્યાં છે તે પછી તે માટે તેમને મુબારક ખાદી (!) ઘટે છે.
ભાઇબંધે અંતે પણ પોતાની ભુલ સુધારેલ હેાવાથી સ'તેષ માની અમે તે માટે કંઇ પણ ઉલ્લેખ કરવા માંગતા નહાતા, પરંતુ આટલા વખતમાં અમારા તરફ તેમના લેખની ઉતપ્રેક્ષા કરનાર ચર્ચા કરનાર ચ
ચા પત્રાને માટેઢગ આવી પડયા છે. અને તેમાં કેટલાએકે તે તેમના આવા વનને જૈન કામને સાવવાના આક્ષેપોથી સંબધાને ન છાજતી કડક ભાષામાં પ્રહારો કર્યો છે. અને આગળ વધી જણાવ્યું છે કે, જૈન કેામમાં જો બંધારણ, સત્તા કે નાયકભાવ હેાય તે કામના વહાણને ખરાબે અથડાવનારા અને તેને આશ્રય આપનાર પત્રને હાથુ પણ ન લગાડવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com