________________
૨૧૧
કુશળતા માટે જૈનેએ અભિમાન લઇ ગામેગામથી મુબારકબાદીના સ ંદેશા અને માનની નવાજેશથી લવાદની નિઃસ્વાર્થ સેવા અને કુશાગ્રબુદ્ધિની કદર કરવી ોઇએ કે જેમ હવે પછી થશે ત્યારે જ આપણે યાગ્યની ચેોગ્યતા પીછાણી કહેવાશે.
આપણી સ્થીતિ હજી વિદ્યાર્થી જેવી ગ્રાહક છે ત્યાં પરીક્ષક બનવાને પણ ઘણાને ટેવ પડી ગયેલ જોવાય છે. એક સભામાં જોઇને જોઇશુ તે મળેલ પ્રેક્ષકના ટેાળામાં ઉપદેશકના વિચારેને વિવેકપૂર્વક સમજવાને બદલે ઘણા ભાગ તેની કિ ંમત આંકવા બેસી જાય છે. તેના હાવભાવ, ખેલી અને ભાષાના જાણે શ્રાતા પરીક્ષકા હાય અને વકતા એ એક પરીક્ષા દેવા આવેલ વિધાર્થી હાય તેવી મેટા ભાગે જાહેર ભાષણાની સ્થીતિ છે. અને તેથી જ આપણે હજુ જ્યાંના ત્યાં રખડયા કરીએ છીએ.
ચારૂપકેસના શાંતિમય છેવટ પછી આપણી આ ટેવની અસર કેટલાક ભાઈઓમાં જોવાઇ હતી અને જેમ જમણુ કરનારનું કઇંકતા ખાર મેાળુ કહેવુ જોઇએ તેમ વગર પાયાની વાતો કરવા લાગ્યા હતા.
આ વાતાનું પરીણામ જયારે કંઇપણ ન જોવાયું ત્યારે આ પવીત્ર તીને ઉત્થાપન કરવા જેવી નહિ ઇચ્છવા જોગ હીલચાલ શરૂ કરી ત્યારે અમારે ખેદ સાથે આ વિષયને સ્પષ્ટ કરવા પડયા હતા, અને તે જયારે કેસના ખરા સ્વરૂપને તે ભાઇએ સમજવાથી શાંત થયા છે, તેમ જયારે અમે જોઇ શકયા છીએ, ત્યારે અમારા શ્રમ અને થતી કદર થવા માટે અમને એવડે આંનદ થાય છે.
બીજી તરફ઼થી આ ચારૂપ તિ માં હમેશાં આવતા યાત્રીકે સાધુ સાધ્વી મહારાજો અને ખાસ કરી દરેક પુનમે મેળામાં એકત્ર થતા આસપાસના ગામાના જૈને તરફથી તિમાં રહેલી શાંતી માટેના પત્ર મળતા જ રહ્યા છે. ગઈ પુર્ણિમાએ અત્રે ગામ સરીયદ, ધારાજ, થરા, કાંકર, ગીલીવાડા, ખેમાણા, ઝાલમાર વગેરે ધણા ગામેાના યાત્રીકેની સહી સાથેને પત્ર મળ્યા છે. જો કે આપણા ભાઇઓએ વસ્તુ સ્વરૂપ સમજીને શાંતિ તરફ્ રૂચી બતાવી છે. તેથી આ અને તેવા અનેક પ્રમાણે પ્રગટ કર્ પાછળ અમારી જગા રાકવી એ અમને હવે જરૂરનુ જણાતુ નથી પરંતુ એટલુ તા જોવાયુ છે કે આ રીતે આપણા તીને વધારે બહાર મુકવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com