________________
૨૧૨
બન્યું છે. અને તે રીતે પુર્વનું ચારૂપ એ હાલનું પણ મોટું તિર્થધામ થવા પામેલ છે તે માટે અમે અમારા અહોભાગ્ય સમજીએ છીએ.
આ કેસના પરીણામે આપણા સમાજને શીખવાનું એ છે કે સંઘ જેવી મહદ્ સત્તા કંઈપણ ધોરણ કે નિયમીત બંધારણ વગર બહુ દુર્બળ થતી જાય છે. જેની ઈચ્છામાં આવે તે મરજી મુજબ ગમે ત્યારે ગમે તેના ઉપર સંઘના નામે પત્રો લખે, ઉશ્કેરણી ચલાવી શકે અને મરજીમાં આવે ત્યારે સંઘ કોણ છે ? એમ પણ છોક પુછી શકે એવી પિલ જૈન સંઘમાં ધોળે દિવસે ચાલી જાય તે પણ સમયને માન છે. જો કે આ કેસમાં તે શાંતિનું છેવટ પણ શાંતિમય જ થયું છે. પરંતુ ભવિષ્યમાં સંઘના મહાન બિરૂદની યેગ્યતા ટકી રહે તે માટે હિંદના સમગ્ર સંઘનું એક સતાધાર બેડ ઉભુ થવા જરૂર છે. અગર હિંદના સમગ્ર પ્રતિનિધીથી રીતસર ચુંટાએલ આપણી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ આવા પ્રસંગેએ સંધના ગૌરવને સંભાળવાની ફરજ અદા કરવા જાગૃત રહેવું જોઈએ છે.
પરિશિષ્ટ ૫૪ જૈનશાસન અષાડ વદી ૭ વી. સં. ૨૪૪૪
ચારૂપ તીર્થ માટે આપેલે ચુકાદે અને જૈન સમાજ સામે લવાદ.
મી. કેટાવાળાને અમારે ખુલાસે. આ પત્ર દ્વારા ચારૂપ કેસના ફેંસલા સામે અમને મળતી રહેતી ખબરો ઉપરથી અમોએ અમારા વિચારે જૈન સમાજ પાસે રજુ કર્યો હતા અને અમે તે ઠરાવ ઉપર ટીકા કરતા શેઠ કોટાવાળાને એક પક્ષીય દેરવાઈ ગયાનું પણ જણાવી ગયા છીએ. જો કે પત્રકાર તરીકે ફરજ બજાવવામાં કેટલી મુશ્કેલી ઉભી થવા પામે છે, તેમજ કેટલી જોખમદારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com