________________
૨૧૦
પરિશિષ્ટ ૫૩
જૈન ન તા. ૧૦ મી જીન સને ૧૯૧૭.
ચારૂપ કેસનું શાંતિમય છેવટ.
સમાજને મળેલા ઉપયાગી અનુભવ.
તિ ક્ષેત્રાના સ ંરક્ષણ અને નિયમીત હક્ક જાળવવામાં ધરની અને બહારની જે અનેક અગવડે આવી પડે છે તેને શાંતિથી પાર પાડવી તેજ ડહાપણ છે. છેલ્લા દશ વર્ષમાં આવા તિર્થોના એક પછી એક ઝપાટા થતા રહ્યા છે. સમેતશીખરના મહાભારત ઝઘડાએ ખાસ કા નીમાવી ડેપ્યુટેશન માત જુબાનીઓ એકઠી કરી, બંને પક્ષે લાખા રૂપી ખર્ચવા પછી અંતે ડુંગર ખાદી ઉંદર મેળવ્યેા છે અને હવે તે ઉંદરને માટે પાંજરૂ ધડાવવાના હોય તેમ આગળ દાડવાને વિચાર કરતા કહેવાય છે. મીક્ષીમાં પણ આજ રીતે શ્વેતાંબરે। અને દીગબરા લડે છે. અને તે રીતે માંહેામાંહે ક્રિયાવાદ પાછળ મોટા ખર્ચ શરૂ છે. ત્યારે ચા રૂપમાં આપણા અને સ્માત વચ્ચેના મતભેદનુ છેવટ જે કાર્ટોથી ન થઇ શકયું અને કામળી પલળીને ભારે થઇ જવા પામી હતી તે કૂશળતાથી નીચેાવીને લવાદના હાથે સતષકારક છેવટ આવવા પામેલ છે. તે પછી આવા તકરારા લવાદથી પતાવવાની હિમાયત કરવી અસ્થાને ગણાશે નહિ.
વધારે ખુશી થવા જેવું એ છે કે આ લવાદ એક જૈન ગૃહસ્થ છે. અને તેએ સ્માત પ્રજાના પશુ એક સરખા વિશ્વાસ પ્રાપ્ત કરીને કુશળતાથી છેવટ લાવી શકયા છે. જે કેસ માટે જૈનેએ પંચ નિમવામાં તે પક્ષના સરખા પ્રતિનિધિ રાખી સરપંચ તરીકે એકલા શકરાચાય ને રોકવા માગણી કરી ચુકયા હતા. તે જ કેસ માટે એક જ લવાદ અને તે પણ એક પક્ષકાર કામનેા નેતા એકલે હાથે પાઁચ હાય તે કદી પણ ન બની શકે તેવી મગરૂરી ભરી ઘટના છે.
આ સધળી મહાન ધટના અને અમાદી ભર્યાં છેવટ માટે જ્યારે જૈન કામ એકે અવાજે મગરૂર થવી જોઇએ અને લવાદની આ કાર્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com