________________
૨૦૯
k
નકલ અમે અને ભાઇબંધે પણ અક્ષરસઃ પ્રગટ કરેલ છે, તેમાં તે શબ્દની ઝાંખ પણ નથી પરંતુ એવા માં ખુલ્લુ જણાવ્યું છે કે, સનાતન ધર્મવાળાઓએ તેમના મતે આંપેલા પંચાતનામામાં ઠરાવને અમલ મારે કરાવી આપવા તેમ સુચવ્યુ છે,” આરીતે દલીલ લાવતા ભાધ્મધને ખબર નથી કે, કાયદાની, બારીકીમાં વધારે સપડાય છે. જો ભાઇબંધના આ પ્રમાણે ‘ સનાતન ધર્મ વાળાએએ તેમના મતે આવેલા પંચાત નામામાં આ શબ્દેથી સમજાય છે કે, સનાતનીએ તરફથી તેમને જુદુ પંચાતનામું આપવામાં આવ્યું।ય અને તેમાં અમલ કરાવીઆપવાનેા કરાર હાય તે કાયદે લવાદનામુ જુદુ જુદુ લેવાનુ કહેતેાનથી પણ એક કાગળઉપર બન્ને પક્ષની સહી હોવી જોઇએ. તેમજ કાઇ જાતને કરાર કે ઉલંધન હાય નહિ અને જો તેવુ કાંઈ પણ લખાયું હોય તે તે કાયદેસર નથી. અને અમારી માન્યતા પ્રમાણે લવાદનામામાં તેમ થવા પામ્યુ હાય તેમ જોવાય છે. તે તેને ગેર કાયદેસર ઠરાવવા માટે આપણને પુરતું સાધન મળી શકે છે વળી ભાઇબંધ એક એવી પણ દલીલ લાવેછે કે, લવાદને ફૈસલા થવા પછી અને તે સંપુણૅ માન સાથે અમલમાં મુકાવવા સાથે રાજીનામા અપાયા પછી આ નવ! મંડળના જન્મ થવા પામેલ હતા.' આ દલીલ કેટલી સહરાગત ભરેલીછે? ભાઇબંધ પોતાના ક્યા અંક ૧૯ ૧૩મી મેના અર્કમાં તા ૨૨-૨-૧૭ મીએનામું અપાયાનું જાહેર કરે છે. ત્યારે આમાં સાચું શું? કારણ કે સ ંધની મીટીંગ મહા॰))ને દિવસે મળી તે વખતે કબજો સોંપાયા બાબત પુછવામાં આવ્યું હતું અને તે વખતે ભાઈબંધ કહે છે તે મંડળ કાયદેસર કામ કરતું હતું અને તે ’ભાઇબંધે કબુલ પણ કર્યુ છે. આવી રીતે દલીલ લાવતાં લવાદને મુશ્કેલીમાં ઉતારે છે, કારણ કે તેમના શબ્દો સાચા હોય તેા લવાદે જે ઠરાવ કયા છે તેમાં લખ્યું છે કે, જે વિવાદ વરિષ્ટ ન્યાયાલયમાં હાલ દાખલ છે તે કાઢી નાંખ્યા પછી તથા સદરહુ દેવની મુર્તિએ લઇ લે એટલે તુરત તેમને સોંપી આપવા. આ શબ્દો બતાવી આપે છે કે, જ્યાં સુધી સનાતનવાળા પોતે કરેલી અપીલ પાછી ખેંચી ન લે, ત્યાં સુધી અમલ કરવા નહિં. છતાં લવાદે શા માટે અરજી ખેચી લીધા પહેલા અમલ કરાવી આપ્યા? જેથી તે ગેરકાયદેસર છે, તેવું બતાવી આપે છે, છેવટમાં અમે આટલેથી સમાપ્ત કરીએ છીએ.
તા..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com