________________
૨૦૬
કર્યો છે. તે માટે તેજ જવાબ માગશે. કેમકે કામ ઉપર સત્તા ધરાવ નાર મુનિનાં મગજ આટલાં નબળાં, પરતંત્ર કે અદૃઢ હાય તેમ અમે માનતા નથી વળી ‘ દેવમુનિ ” ની સહીથી જે પત્ર પ્રગટ કર્યો છે તે જવાબ તેમને વગર માગ્યા માંચડે છે. સુરતથી પન્યાસ સિધ્ધિમુનિ વગેરેના પત્ર છે અને તેમાં સહી લબ્ધીમુનિએ કરી છે. તે પછી સાથે વિચરતાં મુનિમંડળમાં પણ આવી ફાટ ુટા ચાલે છે, તેમ આ દ્રષ્ટાંતથી માનવાને કારણ મળે છે, કે જે કલ્પના જૈનગુરૂના મેાટા માન માટે નીચુ
જોવરાવનાર છે.
વળી પન્યાસ નીતિવિજયજીના શિષ્ય મુનિ મુકિત વિજયજીને પત્ર મુકયેા છે. તે પણ તેમના માટે બંધ બેસતે। નથી. જે મુની તા. ૨૫-૩-૧૭ ના પત્રમાં સ્વહસ્તે પાટણના સંધ. ઉપર લખે છે કે ‘ ઠરાવ અમેએ વાંચ્યા છે ' તેમ સ્પષ્ટ જણાવી પાછા તેજ મુનિ જે શુ. ૩ ને પત્ર ભાઈબંધને લખી · તેમાં લવાદે આપેલે ચુકાદો પણ વહેંચાવ્યા વગર ઉધે રસ્તે દેારવી મહારી સહી કરાવેલી ” તેમ જણાવે છે તેા પછી તેવા નિળ મગજના સાધુઓ માટે શું કહેવું તે અમારા પાસે શબ્દો નથી
(6
છેવટે ભાઇબંધ હવે બધે પાટલે વકીલાત કરતાં લખે છે કે ચુકાદો અપુર્ણ છે અને વપરાએલ શબ્દ ધર્મની લાગણી દુખાવનારા તેમજ જૈન સિદ્ધાંતેાને બાધક છે ” તે શું અપુર્ણ છે અને કયા સિદ્ધાંતના બાધ આવે છે અને કેની કેવી રીતે લાગણી દુખાય છે તે જરા સ્પષ્ટ લખીને પછી ફ્રજ સમજાવશે. કેમકે અંધારામાં અથડાવાના કામને હવે અવકાશ નથી. ચારૂપની અશાંતિ માટે પણ ભાઇબંધે ડીક ચેાગમાં ઊભાં કર્યાં જણાય છે. પરંતુ સુભાગ્યે આ સાંકળમાં સડાવેલ સર્વે ભાતે હવે જાગ્રત થઇ જવાથી તેમણે અમારા તરફ ખુલાસા માકલી આપેલ છે તેથી જોવાય છે કે આ ઉભી કરેલી પાકળ ઇમારત પડી ભાગી છે. ગઇ તા. ૩૦ મી ના પત્રમાં તેમણે ચારૂપના એ ચેકીયાતેની સહીથી નગરશેઠ ઉપર લખાયેલ પત્ર પ્રગટ કર્યાં છે. તે વાંચી આ બંને ચેકીયાતે લખે છે કે—
મે, જૈનના અધિપતિ સાહેબ,
જૈનશાસનના તા. ૩૦-૫-૧૯૧૭ ના ૧૦ મા અંકમાં પાટણના નગરશેને લખેલે પત્ર અમે લખેલે છે એવા સ્વરૂપમાં ચારૂપ તી માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com