________________
૨૦૪
કરવા માગતા નથી. પરંતુ એટલું તો પુછીશું કે હેરલ્ડના આટલા વર્ષના જુના તંત્રી જન્મથી જ ઢુંઢીયા છે કે બે ચાર દિવસથી ઢુંઢીયા થઈ ગયા છે? હા, હેરલ્ડ' એ લક્ષ્મી વગર ડચકાં લેતી કન્ફન્સને ભારરૂપ જોવાય છે તે ખરૂં છે અને કદાચ તેવી સ્થિતિમાં તત્રીને મનસ્વી તરંગો ફેલાવવામાં તેને દુરૂગ થવા સંભવ પણ હેય છતાં તે ભુલે અત્યારસુધી ન શેધતાં પિતાના અંગત પ્રસંગે આગળ ધરવી તે ઉલટી અસર કરે તે તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી.
લવાદની સેવા સામે કટાક્ષ કરવા તૈયાર થયેલા ભાઈબંધ ઈમારતે ઘણી ચણે છે. અને કોઈવાર તેમને હલકા બતાવવા ઓડનું ચોડ વેતરી નાંખે છે જે લવાદને આખા વડોદરા સ્ટેટમાં વેપાર કે લેવડદેવડનો સંબંધ નથી એમ અમે ખાત્રી કરી છે તેને ચારૂપનું લેણું પતાવવાને સ્વાર્થી અપવાદ મુકતાં પણ ભાઈબંધે પાછું ફરી જોયું નથી, અને તેવા અનેક આક્ષેપ કર્યા છે. વળી લવાદની ઉપકાર સેવા માટે લખનારામાંના કોઈને વિધર્મી કરાવ્યા છે. કોઈને નાણના પુજારી કર્યા છે અને કોઈને સુસ્ત અને પ્રમાદી ચીતર્યા છે. આ રીતે તને ખાઉં અને તારા બાપને પણ ખાઉં તેવી શૈલીને શું આશય હોય તેને તેજ જાણે, પરંતુ તેમ કરવા જતાં કોઈ વખત પાછી લવાદની સેવા માટે અજાણી સ્તુતિ ભાઈબંધથી થઈ જાય છે. અને તે રીતે ગાર ઉપર લીંપણ થઈ જવાથી સમાજ સત્ય જોઈ જાય છે તે તેમને ધ્યાન રહેતું જણાતું નથી, તે ભવિષ્યમાં આ રીતે બેધારી તલવાર ન ફેરવાય તે માટે ભાઈબંધને તેમના જ શબ્દોની યાદી આપવી અસ્થાને ગણાશે નહિ.
લવાદ અને લવાદના કાર્યની નિંદા કરનાર ભાઈબંધ પિતાના જ તા. ૧૬ મી મેના પત્રમાં લખે છે કે “ સમજુ માણસો આ કેશ લંબાવવા ખુશી મહેતા અને તેથી તેની ઘરમેળે સમાધાની થાય તે સારું કે જેથી કરી બન્ને પક્ષ નકામા ખર્ચના ખાડામાંથી ઉગરે એટલે લવાદ નીમી કેસને નિવેડે લાવે એ વધુ ઠીક છે એમ સૌકોઈની સલાહ મળી ”
વિચારવાનું એ છે કે લવાદ નીમી કેસને નડે લાવવાના વિચાર સુધી સૈકોઈની સલાહ મળી છે અને તે જ સમજુ માણસો હતા. તેમ તેઓ સ્વીકારે છે, ત્યારે શું લવાદ નીમવામાં બે પક્ષ પડયા હતા? કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com