________________
૨૦૩
આગળ જતાં ભાઈબંધ પંચના ઠરાવ ઉપર અપીલ થઈ શકે છે તેમ બતાવવા ગયા છે. પરંતુ તેમ કરવા જતાં કાયદાની દ્રષ્ટિએ અક્કલ ગુમ થઇ જણાશે. કાયદાનું સ્પષ્ટ ક્રૂરમાન છે કે પંચના નિર્ણય તે પ્રીવીમાંસિલની કાના નિય છે એટલે પંચના ફેસલા ઉપર અપીલનું દ્વારજ નથી છતાં આવી ઉંધા પાટાની ભાજીમાં હવે જૈન સમાજ સપડાય નય તેમ માનવું તેજ મુખાઈ છે.
દલીલનું ક્ષેત્ર અંધ થાય ત્યારે ગળચી પકડવા અને ક્ાવે તેા ગાલીપ્રદાન કરવાનું ભાઈબંધનું જગજાહેર વ્યસન સેવવાના પ્રયત્ન શરૂ થયેલ જોવાય છે. પરંતુ અત્યારે તે સમયે તે સામે તેવી ગલીચ ગટરના માર્ગે જવા અમારી પાસે અપવિત્ર સ્થાન નથી તે માટે દીલગીર છીએ.
વમાન પત્રને ધર્મ જનસમાજને ખરી વસ્તુસ્થિતિનુ ભાન કરાવી સ્વતંત્રતાનું પોષણ કરવાનેા છે. આ ધમ ભાઇબંધ પણ કેટલીક વખત શબ્દોમાં જણાવે છે. પરંતુ પ્રસંગ આવ્યે જાણે આખા સમાજ પોતાની ચાંદે ચાંદ ખેલનાર હાજીયા થવાજ જોઇએ તેમ માનવું અને ગમે તેટલુ ન્યાયી છતાં પેાતાના વિચાર વિરૂધ્ધ ખેલનારની નીંદા કરવી તે શું માયા કપટ નથી? જૈન એસસીએશન એ મુંબઇમાં આગેવાન કામ કરનાર જીતું અને વગવાળુ મડળ છે તેમ અનેક વખત સ્તુતિ કરવા પછી તેજ મંડળ જયારે લવાદની આ સેવા માટે હ બતાવવાની ફરજ અદા કરવા તૈયાર થાય ત્યારે તેને નમાલું અને નક્કામુ બતાવી નિંદા કરવા બેસવુ એ શું યેાગ્ય છે? આવા જવાબદાર અને આગેવાન કામ કરનાર મંડળના કાર્યવાહક। શું હૃદયના એટલા નબળા તે માનતા હશે કે જે આવી ખોટી ટીકાઓથી પેાતાની કરજ ચુકી જાય ? અમને તે ભય છે કે પોતાના ચાંદમાં ચાંદ ભેળવવાને આવા ખાટા આક્ષેપેા કરવાથી પેાતાના શબ્દોની કિ ંમત સમાજમાંથી ઉલટી ઓછી થવા પામે છે. તે વાત તેઓ સમજી શકયા નહિ હાય?
‘કાન્ફરન્સ હેરલ્ડ” ને આજે તેર વર્ષ થવા આવ્યાં ત્યાંસુધી તેની નિદા કરવાના કે ખામી જોવાને વખત ન મળ્યા તે જ્યારે અત્યારે ભાઇબંધની હામાં હા ન મેળવી ત્યારે ખરાબ અને ચીથરીયુ' એ પણ જમાનાની ખુખી છે. જો કે આ ઉપરથી અમે તેવા આક્ષેપ સામે સીક્ારસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com