________________
૧૯૪
વળી આ બાબત બીજું મારે જણાવવાની જરૂર છે કે અમીચંદ ખેમચંદ લખે છે કે ચારૂપમાં હમો દાખલ થયા તે વખતે રજપુત વગેરે ગામના લોકોએ હથીઆર સહીત તથા છોકરાઓ ઈટો સાથે એકદમ આપણી ધર્મશાળામાં દાખલ થઈ અમારા પ્રત્યે શત્રુભાવ દેખાશે. વિગેરે લખીને નગશેઠ ઉપર અરજી આપેલી તે એહવાલ શાસનમાં પ્રગટ કરવામાં આવ્યો છે. પણ આ હકીકત સત્યથી કેટલી વેગળી છે તેમજ સહરાગત ભરેલી છે તે જણાવવા સારૂ તેવા ટાઈમે જાત્રાએ ગયેલા નામાંકીત ગૃહસ્થ શેઠ નગીનદાસ કરમચંદ તથા શેઠ નીહાળચંદ લલુભાઈ તથા શેઠ લહેરચંદ ઉજમચંદ વી. સંભવિત ગૃહસ્થો ગયેલા તેઓની સાથે મારે વાતચીત થયેલી તે ઉપરથી હું જણાવું છું કે ત્યાં જાત્રાળુઓ માટે ગામવાળાએ ઘણાજ નેહભાવથી વર્તે છે. યાને ઉપલા ગૃહ ગયેલા ત્યારે પણ તેઓની જડે રેગ્ય સનમાનથી વત્યા હતા. આ ઉપરથી - મજી શકાશે કે ત્યાં જાત્રાળુઓ માટે કોઈપણ જાતની હરકત છે નહિ.
તારીખ ૨૫-૫-૧૪૧૭ લી. શા. અમથાલાલ પ્રેમચંદ દા. પિતે
પરિશિષ્ટ ૪૮ જૈન શાસન. તા. ૩૦ મી મે. ૧૯૧૭..
ચારૂપ તીર્થ માટે ખુલાસે.
સંવત ૧૭૩ ના વરખે જેઠ સુદ ૭ ને વાર સેમ. શેઠ સાહેબ પટલાલ હેમચંદ નગરશેઠ,
મુ પાટણ અમે ચારૂપ જૈન તિર્થના ચેકીઆતે આપને જણાવવાને રજ લઈએ છીએ કે વઈશાખ વદ ૫ ના રોજ બપોરે તેમજ સાંજે જાત્રાળુઓ ચારૂપ જાત્રા કરવા આવેલા, તે વખતે ગામના લોકો રજપુતે લાકડીઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com