________________
૧૯૩
પરિશિષ્ટ ૪૭
જૈન તા ૨૪ મી મે સને ૧૯૧૭
શા. અમથાલાલ પ્રેમચંદના ખુલાસા.
શ્રી જૈનપત્રના અધીપતી સાહેબ જોગ.
ભાવનગર.
પાટણથી લીં॰ શા. અમથાલાલ પ્રેમચંદ નીચેની હકીકતના આ પના નાંમાકિત પેપરમાં ખુલાસે કરવાની જરૂર છે, માટે જાહેરમાં મુકવા કૃપા કરશે.
..
66
જૈન શાસન તારીખ ૯ મી મે ૧૯૧૭ ના અંકમાં લખ્યું છે કે ઠરાવ પહેલા કે ખીજો ધરાવ વીરૂદ્ધ સાંપવાથી તેમજ ચુનીલાલ ઝવેરી પેાતાની ભુલ કબુલ કરી માફી માગે છે” અને સાશન તા. ૨૩-૫-૧૭ ના અંકમાં નગીનદાસ મંગળચંદના લેખમાં એમ લખે છે કે “ જે ઇસમે કબજો સોંપી આવેલા તેઓએ પેાતાની ભુલ સધ વચ્ચે કબુલ કરી તેથી સધે તેને ક્ષમા બક્ષીછે. આ પ્રમાણે પરસ્પર વીરોધી લખાણ છે. મહા વદ ૦)) તથા કાગણ શુદ ૧ સંધ ભેગા થયેા હતેા. તેમાં હમે હાજર હતા. ખરી વાત એ છે કે તેમાં કબજો સોંપવાની બાબતમાં કોઇએ પણ માફી માગી જ નથી. તેમ ત્રણ ન્યાતના શેઠે તથા આગેવાને તથા બીજી ન્યાતના આગેવાના સધમાં હાજર નહાતા. જે રાવે! લખવામાં આવ્યા છે તે પ્રમાણે ખરી રીતે તેમ બન્યુ જ નથી, પણ પ્રતીમાજી ચારૂપથી લાવવા કે નહીં તે માટે વિચાર કરવા કમીટી નીમવાને કેટલાક ગૃહસ્થાનાં નામ લખાવવામાં આવ્યાં હતાં પણ જે ગૃહસ્થાનાં નામ છપાવવામાં આવ્યા તે ગૃહસ્થેા ત્યાં હાજર હતા નહી. શાસનવાળાએ એવા જે ડરાવાના સબંધે લખાણ કયું છે તે માટે મહેરબાની કરીને તે જણાવશે કે સવાલની કઈ બુકમાં ઠરાવ નોંધાયા છે અને કયા કયા શબ્દો એમાં લખાણા છે તેની ખરી નકલ જાહેરમાં મુકશે કે જેથી લેાકેાને જણાઇ આવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com