________________
૧૯૧
હુકમ તથા આપણી લાગણી દુભાવી હવન કરવા સામેની આપણી ઉડી ગયેલી ક્રીયાદ ભવિષ્યમાં આપણને હમેશને માટે અગવડરૂપ થઇ પડે તેથી આ તીને અંગે અત્યારે કે હવે પછી પણ કાળાંતરે આવે! ભય દુર કરવાને તેવી ક્રિયા તેની મુકરર થયેલી જગ્યામાંજ કરી શકે તેમ બતાવવામાં લવાદે જે દી વિચાર કર્યો છે તે લવાદની બુદ્ધિ માટે ઉંચું માન ઉત્પન કરે છે. એટલુજ નહિ પણ રાજયના ન્યાય માઁદિરાએ જે સ્માર્તાના હૂકા દેરાસરમાં છે તેમ ક્રમાવ્યું છે તે ઉપાધી દુર કરવા માટે દેશદેશના જેનેએ લવાદનાં વિચારબળ માટે ધન્યવાદના હરાવા પસાર કરવા જેવું છતાં તે કેવળ કંકાસના પ્રેમી મંડળને કયાંથી સુજી શકે ? વળી તેમણે તેાપ મારી છે કે આપણા દેરાસર અને તેને અપાયેલ જમીન વચ્ચે ૪૦ થી ૫૦ ફુટ અંતર છે. આ વાત તદન ગળત છે. કેમકે આ બંને સ્થળે વચે ૧૫૦ ફુટ કરતાં વધારે અંતર છે. તે બતાવવા આ પતિને નકશા અમે આ સાથે જુદેજ આપીએ છીએ. તેથી સ્પષ્ટ જોવાશે, વળી હવે પછી અમે આ નકશાથી ખીજી ઘણી ગપેને ખુલી કરીશુ માટે તે નકશે સંભાળથી જાળવી રાખવા વાચકને ભલામણ કરીએ છીએ.
છેવટે ભાઇબંધ તા ૧૮-૨-૧૭ ના તાર પ્રગટ કરી કબજો ગેરવ્યાજબી આપ્યા છે, તેમ જણાવે છે પરંતુ તા. ૩૧ ૧-૧૭ ના રાજ આપણે રાજીનામું આપી ચુકેલ હોવાથી આપણે તે તેજ તારીખથી નવા વાંધેા લઇ શકતા નથી તે વાત તેએ ભુલી ગયા જણાય છે વળી ચારૂપની કમીટીના સેક્રેટરીએ 'સ્માર્તાને જે કમજો વગેરે આપેલ છે તે માટે માફી માગવાની વાત કેવળ ઉભી કરેલી છે. ભાઈબંધ પેાતાના વૈશાક વદી ૩ના અંકમાં વગર રેકના
માગવાનેા
રવાલ .જવાબ ઉભા કર્યા ત્યાં સુધી સેક્રેટરીના મેાંએથી મારી શબ્દ નીકળ્યા હોય તેમ જણાતુ નથી, વળી આજના અમારા પત્રમાં શા. અમથાલાલ પ્રેમચંદના ખુલા-. સાથી પણ સ્પષ્ટ જોવાશે કે મારી માગવાની વાત ખેાટી છે એટલે તે પ્રપ ચ પણ ખુલ્લો પડી જાય છે.
તિર્થોમાં જનારને ધાસ્તી છે. તેમ બતાવી તે
આપવીતી કરે છે સડાવ્યા છે તે કાકસ
તે માટે હવે પછી ખેલીશુ. કેમકે તેમાં જે નામેા કમિટીના મેમ્બરેાનાજ છે. શેઠ ઊપર અરજી કરનાર પૈકી ખુદ્દ કયાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com