________________
૧૮૯
૩૩ અં. ૧ લે ચિત્ર ૧૯૩)માં રા. કુંવરજીભાઈ આ કેસને ઈતિહાસ રજુ કરી મુંબઈના આ ભાઈઓને વાંધો જણાવી દેવટ લખે છે કે “ફેંસલાની અંદર જેવી કહેવામાં આવે છે તેવી જૈન સિદ્ધાંતને બાધકારી હકીકત અમારા રામજવામાં આવતી નથી, તે આવા સામાન્ય કારણસર જૈન વર્ગમાં કલેશ ઉપસ્થિત કરે તે કઇ રીતે કેગ્ય નથી. સામા પક્ષવાળા એક જૈને ગ્રહસ્થ ઉપર વિશ્વાસ મુકે એજ આપણે મગરૂર થવા જેવું છે.” ....વગેરે
ફેંસલાના ચુથણામાં જોવાતી અજ્ઞાનતા.
આટલું છતાં જ્યારે તે પ્રશ્નના જવાબ મેળવવા ઈચ્છે છે તે તે માટે વિચાર કરીશું. તે અરસપરસના રહેવાસથી સનાતન ધર્મના સિદ્ધાંતોની રૂઢીયો જૈન ધર્મના લોકમાં દાખલ થવા પામી છે જેવી કે લગ્નાદીક ક્રિયા ” આ શબ્દોમાં ખોટું શું છે તે તેઓને બતાવવાની જરૂર હતી. કેમકે જેના લગ્ન વિધિ હોવા છતાં લગભગ જેને મોટે ભાગ તે વિધિથી લગ્ન કરતાં નથી તે જગજાહેર છે. આ બાબત ઠીક થતી નથી તે આપણા સમાજમાં જૈન લગ્નવિધિ દાખલ કરવાનો પ્રયત્ન થવાની પહેલી જરૂર છે ને તેમ ન બને ત્યાં સુધી થતી વાત કહેવાય તેમાં દેવ કહે તે મુખઇ છે)
૨ કેટલાક જૈને અંબીકા વિગેરે દેવને પૂર્ણ આરતાથી માને છે. (લવાદનું કહેવું સઘળા જેનો માને છે એવું નથી, પણ કેટલાક એ શબ્દ લખ્યો છે. તે ધર્મના સિદ્ધાંતને બાધ ક્યાં આવે છે તે સમજાતું નથી. કેટલાક જૈને દારૂ પીએ છે–તે વાત ખરી હોય છતાં તે છુપાવવી તે તેને ઉત્તેજન આપવા જેવું છે. અને તેમને ઉઘાડા પાડવામાં જૈનધર્મ શરૂ પીવા ફરમાવે છે તેમ માનવું તેજ મૂખઈ છે. અજ્ઞાન સ્ત્રીયો મિથ્યાત્વી પ માને, ટાઢું ખાઈ, શ્રીફળ વધેરે કે માનતા માને તે કેવળણીની ખામીનું ફળ છે માટે તેને કેળવો–આવી થતી બીનાને ઢાંક પીછો કરી તેવા દોષ વધવા દેવા તેજ ખરે દેહ છે ને તે દ્રોહ ઓછો કરવાને બદલે કેસમાં જેને એજ જુબાની આપી છે કે અમે દેવીઓ વગેરેને માનીએ છીએ–પૂછએ છીએ- તે શબ્દ જજે ( લવાદે) મુકયા તેમાં કેસનું અવલોકન છે તે અજ્ઞાન ભેજમાં કયાંથી ઉતરી શક્યું હોય ?)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com