________________
૧૯૨
વધારનાર શ્રીમાન ભાઇબંધ ઉપરાંત અમીયદ ખેમચંદ્ર મુબઇથી હકક સિવાય પત્રો લખી ઉશ્કેરનાર પૈકીના એક છે. કેશવલાલ મગળચંદ સાથે જનાર તથા એક ચર્ચાપત્ર લખી વિદ્યાન બનનાર કેસમાં ન ૧૨૨ ના સાક્ષી છે. તેની જુબાનીયી તે ૨૧ વર્ષ ફકત સાત ચોપડી ભણી શીલાલેખતે કાગળ ઊપર દબાવી ઉતારી લેતાં શીખેલા ઓળખાવ્યા છે તે આપણા દેવળમાં તીર્થંકરા સીવાય દેવીયા વિગેરેની મુતિયા હૈાયતે તેમની પુજા જતા તરફથી થાય તેમ જણાવવા જેટલી અકકલને નમુને પાટણની કોર્ટમાં પેાતાની જુબાનીની અંદર બતાવી આપણને મુશ્કેલીમાં મુકનાર છે.
વળી નાનકચંદ નગીનદાસ બહુરૂપી છે, તેમણે એકજ વખતે પોતાના નામ નાનકચંદ નાનકલાલ અને નહાનચંદ એમ ત્રિમુર્તિ ઉત્પન્ન કરી લેાકેાને બહુરૂપે ભ્રમમાં નાખવા પ્રયત્ન કર્યો છે. આ સઘળા માનવતેની પાત્ર હવે પછી જોઈશુ તેમજ વીશાશ્રી ની ન્યાતના શેઠે મુંબઈ પત્ર લખી તથા તે ખુલેા મુકી પોતાના કાકા સાથેના પુના અંગત વરનો પ્રસંગ સાધવાને જે બાજી રચી જણાય છે, તે પણ જરૂર જોવાશે તેા હવે પછી રજી કરીશું, પરંતુ એટલુ’ જણાવવું જોઇએ કે ચારૂપમાં ગભધાસ્તી છે. તે દર્શાવવાના અવાજો ખાલી ભ્રમનાદ છે તે યાત્રીકાએ રાવાનુ નથી. હમેશાં ઘણાં યાત્રીકો જાય છે તે સુખેથી દિવસે સુધી રહે છે તેને હમેશન નોંધ અને તેવા યાત્રીકેાના શાંતિભર્યો પત્રા અમને મળતા રહ્યા છે, તે સ્થળસ કાચથી જો કે પ્રગટ કર્યા નથી પણ યાત્રીકેાની નિયતા માટે અમે ખાત્રી આપી શકીએ છીએ.
つ
છેવટે લવાદના આ બુધ્ધિયુકત ચુકાદા અને તેથી અનેક ભાજગડાનુ આવેલ છેવટ એ એક જૈન જજ્જ માટે સંપૂર્ણ શાભા ભર્યુ છે માટે તેની આતરરી સેવા માટે જૈન એસસીએશન કે હિંદને સમગ્ર સધ માનપત્ર આપે તે તેમાં તે તેમની ફરજ અદા કરે છે. એમ માનવુ ખાટુ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com