________________
-
૧૮૮
વળી જન એસેસીએશન ઓફ ઇન્ડીયાને સોંપવા જાય તો તેણે તા. ૨૨-૨-૧૭ ના રોજ મી. લહેરચંદ ચુનીલાલના પત્રને જવાબ -
ખે આપી દીધો હતો જે અમે તા. ૨૮-૪-૧૯૧૭ ના અમારા પત્રમાં પ્રગટ કરેલ છે. વળી ભાઈબંધ “જૈન રીવ્યુ” જણાવે છે કે જન એસો. સીએશન ઓફ ઇન્ડીયાએ મી. લહેરૂભાઈને જવાબ પણ આપી દીધું કે “ ભાઈ સાહેબ, તમારા પાટણના ઝઘડામાં દુનિયાને ન હેમે –
આ પ્રમાણે તેમણે સરલ માને છુપાવી પોતાના અંતર હેતુ સાધવાને અનેકને ફસાવવા અને કાયદા કે સત્તા વિરૂદ્ધ પિતાનાજ મનગમતા એકતરફી પત્રો તે સભામાં મુકવાની જાળ પાથરી છે, જ્યારે કમિ ટિની તપાસ પ્રમાણે બેરીસ્ટર એટ–લ બધુ મકનજી જુઠાભાઈએ જણ
વ્યું છે કે –“ચુકાદામાં રૂા. ૨૦૦૦ તથા જમીન આપવામાં લવાદ ગ્રહસ્થ ઠરાવ્યું છે તે આપણને બંધનકર્તા છે, (માટે તે આપી બંધનમુક્ત થવું) તે સિવાય ચુકાદામાં જે વિવેચન કર્યું છે તે તેમને અંગત અભિપ્રાય છે. અને તે કાયદાસર ધમને બંધન નથી.”
આટલી ટુંક બીનાથી કેસના ગંભીર સ્વરૂપનું નિદાન કરવા પછી તે માટે વધુ પડદા ઉકેલવાનું જરૂર પડશે તે તે પ્રસંગ પર મુલતવી રાખી હવે તે કોકસ કમિટિએ એવોર્ડમાં જે વધે બતાવ્યું છે તેનું સમાધાન કરીશું.
કેસકમિટિ એમાં શું વાંધે જુએ છે?
મુંબઈથી ઘરમેળે જગતને ઉશ્કેરવા ઉભી થએલી ઉપરોકત કોકસ કમિટિએ એમાં ક્યાં વાંધો છે? તે વાત કોથળામાં પાંચશેરીની પેઠે અત્યાર સુધી બંધ બારણે ટીપી હતી પરંતુ રા. કુંવરજી આણંદજીને તેમણે બીજે પત્ર લખેલ છે અને જે કમિટિના મેમ્બર ભાઈબંધથી પ્રગટ થઈ ગયો છે તે ઉપરથી તેનું સમાધાન કરવું ઠીક થઈ પડશે.
જો કે આ પ્રશ્નોવાળા પત્રને જવાબ રા. કુંવરજીભાઈ તરફથી - જે નથી તેમ ભાઈબંધ માને છે. પરંતુ જરા ચારે તરફ દ્રષ્ટિ ફેરવતાં શીખશે તે જેવાશે કે તે પછી પ્રગટ થએલ જૈન ધર્મ પ્રકાશ (પુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com