________________
૧૭૪
આપેલ ચુકાદો ભવિષ્યમાં જૈન કેમને તેમ તીર્થોને આક્રમણ કરતા છે એમ મારું માનવું છે તો તે પર ધ્યાન આપવાની જરૂર છે. એજ ધમ ધ્યાનમાં ઉધમ કરે.
મીતી ૧૮૭૩ ના ચઇતર વદ ૬ સુકર પતે.
" (૪) શ્રી પાલણપુથી લી. મુનિ કુમુદવિજય આદીના ધર્મલાભ વાંચશે. તમે મોકલેલ ચારૂપ કેસના લવાદનો ચુકાદો તથા બીજુ વાંચી સમાચાર જાણા દિલગિરી સાથે જણાવવું પડે છે કે આ ચુકાદે ભવિષ્યમાં પણ નુકશાનકારક છે. વસ્તુસ્થિતીએ તપાસતાં એકતક હોવાથી ન્યાયેદ્રષ્ટિ બાજુ ઉપર રહેલી લાગે છે. અન્ય સ્થળે પણ નુકશાનકારક નીવડવા સંભવ છે. તેથી રજીસ્ટર થવા દેવો એગ્ય લાગતો નથી. ધર્મધ્યાનમાં ઉધમ કરજ એજ.
મી. ૧૯૭૩ ચૈત્ર વદ ૮ દા. પિતે
(૫) પાર્શ્વજીને પ્રણમ્ય. પાલણપુરથી બુધ્ધિવિજયાદિના ધર્મલાભ પે ચે. બીજું ચારૂપ કેસના લવાદે આપેલા ચુકાદાની નકલ વાંચી તે બાબતમાં અમારે અભિપ્રાય નીચે મુજબ લખી જણાવીએ છીએ.
લવાદને આપેલ ચુકાદો ભવિષ્યમાં ધર્મને અથવા તિર્થોને હાનીકરતા લાગે છે તેથી તેને માન આપવું યોગ્ય નથી. એજ ધર્મકરણીના ભાવ છે તેથી વિશેષ રાખવા મિતિ. ૧૮૭૩ વદ ૮ શ્રી. તિલકવિજયના ધર્મલાભ વાંચવા.
પાલણપુરથી લી. વિજયસાગર આદીના ધર્મલાભ વાંચવા. વિશેષ લખવાનું કે લવાદે આપેલ ચુકાદો તેમજ તેના અંતરપટના કાગળ વાંચ્યા. લવાદે આપેલા ચુકાદ વાંચતા માલમ પડે છે કે તે જૈનધર્મથી વિરૂધ્ધતાવાલો લાગે છે માટે તે ચુકાદે રજીસ્ટર થવા દેવે ચોગ્ય નથી તેમજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com