________________
૧૮૦
શરનામા ઉપર લખવાનું લખ્યું છે. તે કાગલ તેના આંતરપત્ર સાથે પહોં ચ્યા છે. તેના જવાબમાં લખવાનું કે તા. ૧૧ મી માર્ચ સને ૧૯૧૭ ના જૈન પેપરમાં રા. હરીલાલ મંછારામ તથા રા.સાંકળચંદ રતનચંદની સહીવાળા તા. ૨૪-૨-૧૯૧૭ ના પત્રા છપાયાછે. તે અમારી કમીટી તરરફથી તેમણે અભિપ્રાય આપ્યા નથી તેમણે તેમને અંગત અભિપ્રાય આપ્યા છે, તે સાથે કમીટીને કાંઇ નીસ્બત નથી તે બંને ગ્રહથાએ પોતાના અભીપ્રાય વડીલ તરીકે આપેલા છે. શેઠ આણંદજી કલ્યાણજીના પ્રતીનીધી તરીકે આપેલા નથી. તા. સદર
લાલભાઇ તીકમદાસ હરીયદ મ ́ચ્છાદ (ઇંગ્લીશમાં ) વહીવટદાર પ્રતિનીધિ.
મુંબઈ તા. ૨૪-૩-૧૯૧૭.
( ૧૨ )
શેઠ. આણંદજી કલ્યાણજીની પેઢી.
મુ. અમદાવાદ
જત લખવાનું કે અમેએ તમાને એગણીશ સહીએથી એક પત્ર તા. ૧૫-૩-૧૭ ના રાજે લખ્યા છે. જેને જવાબ અમેાને હજી સુધી મળ્યા નથી. આ પત્ર ઘણાજ કીમતી છે. અને તે જવાબ આવેથી અમારા સધ ભેગ્ન થાય તેમાં રજુ કરવાના છે. માટે આ પત્રની સાથે અમારા તા. ૧૫-૩-૧૭ ની નકલ કીથી બીડીએ છીએ, અમેાને આશા છે કે આપસાહેબ મહેરબાની કરીને અમારા પત્રમાં માગેલી હકીકતને ખુલાસા તરત લખશે જેથી અમારે તમેાને ફરીથી તતી આપવી પડે નહી તમારા જેવી એક સાતબર-અને જોખમદાર પહેડી તરફથી તુરત જવાબ મળવા જોઇતા હતા બીજું જૈન પત્રામાં તમારા એ ત્રસ્ટીએ તરફથી બહાર પડેલા અભિપ્રાયે! તમારી પહેડીનાછે કે તેમના પેાતાના અંગત છે? તેને પણ અમને જવાબ આપશે.
અમને ધણા ખરા જૈન સાધુઓના તથા ધારાશાસ્ત્રીએ (જૈન) ના અભિપ્રાયા મળી ચુકયા છે. માટે તમારે અભિપ્રાય મોકલાવા આપવા તુરત મહેરબાની કરશે અને કાગળ ગેરવલે ન જાય તેથી રજીસ્ટર કરા ડેછે. હાલ એજ. લી સેવક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com